ETV Bharat / sitara

ટાઈગર શ્રોફે 'વંદે માતરમ' ગીત પર હવામાં આપી સલામી, જુઓ વીડિયો - Bollywood actor Tiger Shroff

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે નવી-નવી પોસ્ટ મુકતો રહે છે. ત્યારે ફરી તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. આવતીકાલે (15મી ઓગસ્ટ) દેશનો સ્વતંત્રતા દિવસ છે, ત્યારે ટાઈગર શ્રોફે સ્વતંત્રતા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'વંદે માતરમ્' ગીત પર હવામાં સલામી આપી રહ્યો છે.

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ
બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ
author img

By

Published : Aug 14, 2021, 12:56 PM IST

  • બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર ફરી મચાવી ધૂમ
  • ટાઈગરે વંદે માતરમ ગીત પર સ્ટન્ટ કરતો વીડિયો કર્યો શેર
  • ટાઈગર વંદે માતરમ ગીત પર હવામાં સલામી આપતો જોવા મળ્યો

અમદાવાદ: બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ (Tiger Shroff)હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે નવી-નવી પોસ્ટ મુકતો રહે છે, ત્યારે ફરી એકવાર તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. સ્વતંત્રતા દિવસ પ્રસંગે ટાઈગરે પોતાના અવાજમાં ગાયેલું ગીત દેશને સમર્પિત કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ટાઈગર હવામાં કરતબ દેખાડી રહ્યો છે.

ટાઈગર શ્રોફ
ટાઈગર શ્રોફ

આ પણ વાંચો- ટાઇગર શ્રોફે એક શેર કરેલા વીડિયો પર દિશા પટનીએ કંઇક આવુ આપ્યુ રિએક્શન

એક્ટિંગની સાથે ટાઈગરે સિંગિંગ પર પણ હાથ અજમાવ્યો છે

ટાઈગર શ્રોફે(Tiger Shroff) 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'વંદે માતરમ્' ગીત પર હવામાં સલામી આપી રહ્યો છે. જો કે, તેના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. એક્ટિંગની સાથે ટાઈગરે સિંગિંગ પર પણ હાથ અજમાવ્યો છે.

ટાઈગર શ્રોફ
ટાઈગર શ્રોફ

ટાઈગર અવારનવાર નવા-નવા સ્ટન્ટ્સ કરતો રહે છે

ટાઈગરે આ વીડિયો શુક્રવારે બપોરે શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટાઈગર વંદે માતરમ ગીત પર અનોખા અંદાજમાં સ્ટન્ટ કરી રહ્યો છે. ટાઈગર અવારનવાર નવા-નવા સ્ટન્ટ્સ કરતો રહે છે.

આ પણ વાંચો- જાણો કેમ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff )સામે ફરિયાદ નોંધાઇ

ટાઈગરના વીડિયોને 4 લાખથી વધુ લાઈક્સ મળ્યા

આ વીડિયોની સાથે ટાઈગરે (Tiger Shroff)કેપ્શનમાં લખ્યું હતું કે, વંદે માતરમ પર તમે લોકો જે પણ રીલ બનાવી રહ્યા છે, તેને હું જોઈને પસંદ કરી રહ્યો છું. ટાઈગરના આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ સાથે જ બોલિવુડના કલાકારો પણ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.