ETV Bharat / sitara

Happy Birthday ટાઈગર, જાણો બોલિવૂડના 'બાગી'ની જાણી-અજાણી વાતો

બોલિવૂડના બાગી એટલે કે, ટાઈગર શ્રોફનો આજે 31મો જન્મદિવસ દિવસ છે. ટાઈગર શ્રોફ પોતાના ડાન્સ માટે જાણીતો છે. ડાન્સથી ટાઈગરે બોલિવૂડમાં આગવી ઓળખ બનાવી છે. જાણો ટાઈગર શ્રોફની જાણી-અજાણી વાતો...

બાગી
બોલીવુડ
author img

By

Published : Mar 2, 2020, 11:25 AM IST

મુંબઇ: ટાઈગરનો જન્મ 2 માર્ચ, 1990ના દિવસે થયો હતો. એનું બાળપણનું નામ જય હેમંત શ્રોફ છે, પરંતુ લોકોને બટકા ભરવાની તેની આદતને કારણે તેનું નામ ટાઈગર પડી ગયું છે. ટાઈગરના પિતા જેકી શ્રોફ ગુજરાતી છે અને એટલે જ તે અડધો ગુજરાતી છે. ટાઈગરની માતાનું નામ આયૈશા શ્રોફ છે. ટાઈગરને એક બહેન પણ છે, જેનું નામ ક્રિષ્ના છે. જે ટાઈગર શ્રોફ કરતા 3 વર્ષ નાની છે. બંને ભાઈ-બહેન એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે.

tiger
ટાઈગર શ્રોફ
  • ટાઈગર શ્રોફે શાળાનું શાળાનું શિક્ષણ મુંબઈની અમેરિકન સ્કૂલમાંથી મેળવ્યું છે.
  • ટાઈગરે માર્શલ આર્ટ્સ, જીમ્નાસ્ટિક્સ અને ડાન્સમાં તાલિમ પણ લીધી છે.
  • ટાઈગરે વર્ષ 2014માં ફિલ્મ હિરોપંતીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
  • હિરોપંતી બાદ ટાઈગર બાગીમાં જોવા મળ્યો હતો.
  • શ્રદ્ધા કપૂર અને ટાઈગરની જોડીએ બાગી ફિલ્મને હિટ કરી હતી.
    tiger
    ટાઈગર શ્રોફ
  • ટાઈગર ફ્લાઈંગ જટ્ટમાં સુપરહીરોનું પાત્ર પણ જોવા મળ્યો હતો.
  • ટાઈગર શ્રોફને તે બાદ મુના માઈકલ નામની ફિલ્મ આવી હતી. જે ફ્લોપ સાબિત થઇ હતી.
  • ટાઈગર શ્રોફે ફરી બાગી સીરિઝમાં બાગી-2માં જોવા મળ્યો હતો.
  • બાગી 2માં દિશા પટણી મુખ્ય ભૂમિકા ભજવી હતી.
  • ટાઈગર શ્રોફે કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યરની સિકવલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
  • આ ફિલ્મમાં અનન્યા પાંડે અને તારા સુતિયાએ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોલિવૂડમાં હિટ સાબિત થઇ હતી.
  • યશરાજ બેનરની મોટી ફિલ્મ વોરમાં ટાઈગર અને ઋતિક રોશન સાથે જોવા મળ્યો હતો.
    tiger
    વોર ફિલ્મ
  • બોલિવૂડમાં બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આ ફિલ્મે અનેક રેકોર્ડ સ્થાપિત કર્યાં હતા.
  • ટાઈગર શ્રોફ પોતાની કથિત ગર્લ ફેન્ડ દિશા પટનીના કારણે ચર્ચામાં રહે છે.
  • નોંધનીય છે કે, ટાઇગર શ્રોફ આગામી ફિલ્મ બાગી 3માં શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.