ETV Bharat / sitara

જગદીપ સાહેબ ભારતના મહાન અભિનેતા હતાઃ અનિલ કપૂર - જગદીપ શોલે

ફિલ્મ 'શોલે'માં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર દિગ્ગજ હાસ્ય કલાકાર જગદીપનું બુધવારે અવસાન થયું હતું. તે 81 વર્ષના હતા. ગુરુવારે દિવંગત અભિનેતાને મુંબઈના મઝગાંવ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બોલિવૂડના ઘણા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ, ખાસ કરીને તેમની સાથે કામ કરતા લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

Thank you for filling our lives with smiles: Bollywood mourns demise of Jagdeep
જગદીપ સાહેબ ભારતના મહાન અભિનેતા હતાઃ અનિલ કપૂર
author img

By

Published : Jul 9, 2020, 9:27 PM IST

મુંબઇ: દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જગદીપનું બુધવારે વૃદ્ધાવસ્થા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે 81 વર્ષની વયે અવસાન થયું હતું. અમિતાભ બચ્ચન, અજય દેવગન, અનિલ કપૂર અને શબાના આઝમી જેવી બોલિવૂડની અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જગદીપનો જન્મ 29 માર્ચ 1939માં અમૃતસરમાં થયો હતો. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું.

  • Heard the sad news of Jagdeep Saab’s demise. Always enjoyed watching him on screen. He brought so much joy to the audience. My deepest condolences to Jaaved and all members of the family. Prayers for Jagdeep Saab’s soul🙏

    — Ajay Devgn (@ajaydevgn) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે 400થી વધુ ફિલ્મો કરી. તેઓ 1975માં આવેલી રમેશ સિપ્પીની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં ભજવેલા પાત્ર સુરમા ભોપાલીથી ખૂબ પ્રખ્યાત થયા હતા. નવી પેઢી તેમને રાજકુમાર સંતોષીની ફિલ્મ અંદાઝ અપના અપના (1994)માં સલમાન ખાનના પિતા તરીકે યાદ કરે છે.

  • Jagdeep Saab was one of the greatest actors of India...I was his huge fan & was lucky enough to have worked with him in Ek Baar Kaho & many more films...he was always extremely supportive & encouraging...sending my heartfelt condolences & prayers to my friend Javed & family... pic.twitter.com/0ZXsridyL8

    — Anil Kapoor (@AnilKapoor) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિતાભ બચ્ચને લખ્યું કે, "ગઈકાલે રાત્રે આપણે એક બીજું રત્ન ગુમાવી દીધું, જગદીપ. તેમણે પોતાની એક શૈલી બનાવી અને મને તેમની સાથે થોડીક ફિલ્મોમાં કામ કરવાનો લહાવો મળ્યો. 'શોલે' અને 'શહેનશાહ' મારી નજરમાં મુખ્ય છે, જગદીપ એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં હતા. તેમાં એક નાની ભૂમિકા નિભાવવા વિનંતી કરી હતી અને મેં તે કર્યું હતું. એક નમ્ર વ્યક્તિ, લાખો લોકોના પ્રિય ... સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી એ તેમનું અસલી નામ છે, જગદીપ એ તેમનું ફિલ્મી નામ છે. તેમણે ફિલ્મ જગતમાં કેટલાક ખૂબ યાદગાર પર્ફોમન્સ આપ્યા જેનાથી ચારેબાજુ ખુબ ખુશી જોવા મળી હતી."

આ સમાચાર અંગે ટ્વિટ કરનારા પહેલા અજય દેવગણ હતા. તેમણે લખ્યું કે, "જગદીપ સાહેબના અવસાનના દુઃખદ સમાચાર સાંભળ્યા. તેમને હંમેશા સ્ક્રીન પર જોવાની મજા આવતી. તેમણે પ્રેક્ષકોને ખૂબ હસાવ્યા. જાવેદ અને પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી ખૂબ સંવેદનાઓ. હું જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના કરું છું."

  • 💔 RIP #Jagdeep sir!
    Your contribution to the industry will always be remembered. Thank you for the laughs. Thank you for the memories. pic.twitter.com/yzLdD7qWfy

    — Ayushmann Khurrana (@ayushmannk) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનિલ કપૂર: "જગદીપ સાહેબ ભારતના મહાન અભિનેતાઓમાંના એક હતા. હું તેમનો ઘણો મોટો ચાહક છું અને મને ખુશી છે કે મને 'એક બાર કહો' સહિત ઘણી ફિલ્મોમાં તેમની સાથે કામ કરવા મળ્યું. તેઓ ખૂબ જ સહાયક હતા. હું મારા મિત્ર જાવેદ અને પરિવારને મારી સંવેદના મોકલું છું."

  • Jagdeep saheb had first appeared on the screen as a winsome child Artiste in films like Do bigha Zameen . As a young man he played highly emotional n dramatic roles in films like Bhabi , patang . Comedy was his second successful inning . Great talent , underused . Good bye sir .

    — Javed Akhtar (@Javedakhtarjadu) July 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શબાના આઝમી: "જગદીપ સાહેબનું નિધન થયા પછી જાવેદ જાફરી, નાવેદ જાફરી અને સમગ્ર પરિવાર પ્રત્યે મારી સંવેદના."

  • https://t.co/QZGSYBcXo4 ....tum bhi chale gaye ....sadme ke baad sadma..... Jannat naseeb ho .....tumhein 🙏

    — Dharmendra Deol (@aapkadharam) July 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આયુષ્માન ખુરાના: "RIP જગદીપ સર! તમારું યોગદાન હંમેશાં યાદ રહેશે. હસાવવા બદલ આભાર. યાદો માટે આભાર"

જાવેદ અખ્તર, "જગદીપ સાહેબ સૌ પ્રથમ 'દો બિઘા જમીન' જેવી ફિલ્મોમાં એક બાળ કલાકાર તરીકે દેખાયા. એક યુવાન તરીકે તેમણે 'ભાભી' અને 'પતંગ' જેવી ફિલ્મોમાં ખૂબ ભાવનાત્મક અને નાટકીય પાત્રો ભજવ્યાં. "કૉમેડી તેમની બીજી સફળ ઇનિંગ્સ હતી. અસાધારણ પ્રતિભા, જેનો ઉપયોગ વધુ સારી રીતે કરવામાં આવી શકતો હતો. અલવિદા સર."

  • एक और सितारा ज़मीन से आसमान में जा पहुँचा।#Jagdeep साब हिंदी फ़िल्म जगत के एक बहुत ही बेहतरीन कलाकार थे। एक हास्य अभिनेता के नाते उनका कोई सानी नहीं था।एक पार्टी में बहुत साल पहले उन्होंने मुझसे कहा था,”बरखुरदार ! हँसना आसान है, हँसाना बहुत मुश्किल है!” आपकी कमी बहुत खलेगी।🙏 pic.twitter.com/48yF0gu9uv

    — Anupam Kher (@AnupamPKher) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા ધર્મેન્દ્રએ લખ્યું, "તમે પણ ચાલ્યા ગયા, તમને જન્નત નસીબ થાય."

  • with him in many films including late & great #HarmeshMalhotra films & of course in #RatanMohan Jaggu. He will be remembered for the joys & laughter he brought on screen effortlessly, right from Hum Panchi ek daal ke to the epic #Sholay, entertaining us for almost 6 decades.

    — Shatrughan Sinha (@ShatruganSinha) July 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.