ETV Bharat / sitara

મસકલી 2.0 રીલિઝ,સિદ્ધાર્થ અને તારાની જોવા મળી જબરદસ્ત કેમિસ્ટ્રી - સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાનું નવું ગીત મસકસી 2.0

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાનું નવું ગીત મસકલી 2.0 રીલિઝ થઈ ગયું છે. જે ગીત દિલ્હી 6 ગીતનું રીમિક્સ વર્ઝન છે. આ ગીતમાં બંને કલાકારોની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

tara
tara
author img

By

Published : Apr 8, 2020, 9:16 PM IST

મુંબઇ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની જોડી ફરી એકવાર જોવા મળી રહી છે. બંને કલાકારોનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનું શીર્ષક મસકલી 2.0 છે. આ ગીતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા રોમાન્સ કરતા જોવા મળે છે.

આ ગીત દિલ્હી 6 ના મસકલી ગીતનું રીમિક્સ વર્ઝન છે. જેને તુલસી કુમાર અને સચેત ટંડન દ્વારા સ્વર આપવામાં આવ્યો છે. આ ગીતના કમ્યુઝિકને તનિષ્ક બાગચી દ્વારારીક્રીયેટ કરવામાં આવ્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ગીતની વિશેષ વાત એ છે કે આખું ગીત એક જ રૂમમાં શૂટ થયું છે. બંને સ્ટાર્સ એક જ રૂમમાં ડાન્સ કરતા અને રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ગીતમાં તારા અને સિદ્ધાર્થની જબરદસ્ત કેમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે.

આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.