ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'ના લીડ એક્ટર અજય દેવગને પોતાના સોશ્યલ મીડિયા પર ફિલ્મનો મેકિંગ વીડિયો શેર કર્યો છે. તાનાજી BTS બિહાઈન્ડ ધ સીન)માં હેવામાં આવ્યું છે કે, ટીમ 300 ફૂટ ઉંચી ખીણ કેવી રીતે બનાવે છે.
-
A tricky situation to deal with - recreating the Sandhan Valley on the sets of #TanhajiTheUnsungWarrior. Watch how the team re-created Maharashtra’s Grand Canyon!
— Ajay Devgn (@ajaydevgn) January 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
In cinemas from 10th Jan 2020, in 3D. @itsKajolD #SaifAliKhan @omraut @itsBhushanKumar @SharadK7 @ADFFilms pic.twitter.com/a1JrPYH4qX
">A tricky situation to deal with - recreating the Sandhan Valley on the sets of #TanhajiTheUnsungWarrior. Watch how the team re-created Maharashtra’s Grand Canyon!
— Ajay Devgn (@ajaydevgn) January 6, 2020
In cinemas from 10th Jan 2020, in 3D. @itsKajolD #SaifAliKhan @omraut @itsBhushanKumar @SharadK7 @ADFFilms pic.twitter.com/a1JrPYH4qXA tricky situation to deal with - recreating the Sandhan Valley on the sets of #TanhajiTheUnsungWarrior. Watch how the team re-created Maharashtra’s Grand Canyon!
— Ajay Devgn (@ajaydevgn) January 6, 2020
In cinemas from 10th Jan 2020, in 3D. @itsKajolD #SaifAliKhan @omraut @itsBhushanKumar @SharadK7 @ADFFilms pic.twitter.com/a1JrPYH4qX
ફિલ્મના ટ્રેલર રિલીઝથી જ, ફિલ્મમાં યુદ્ધના ઘણા દ્રશ્યોને લઈને ભારે ચર્ચામાં રહી છે. ટ્રેલરમાં એક શોટ છે જ્યાં, અજય દેવગણ ફિલ્મના લીડ રોલનું પાત્ર ભજવનારા, તનાજી માલુસારે, તેની ટીમ સાથે સદાનનની ખીણ પર હુમલો કરવા તૈયાર છે.
આ શોટથી પ્રેક્ષકો ખૂબ ખુશ થયા. અભિનેતા દ્વારા શેર કરેલી BTS વીડિયોમાં આ ખીણની અદભૂત દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
દિગ્દર્શકે વધુમાં કહ્યું કે, 'થિયેટરની અંદર 300 ફૂટ ઉંચી ખીણ બનાવવી ખૂબ મુશ્કેલ હતી. પ્રોડક્શન ડિઝાઇન્સ ખીણના પત્થરો ઓગાળીને દિવાલ બનાવી. અજય દેવગન ઉપરાંત સૈફ અલી ખાન, કાજોલ અને શરદ કેલકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.