ETV Bharat / sitara

તાપસી પન્નુએ પોતાના નવા ઘરનો ફોટો કર્યો શેર - mumbai news

તાપસી પન્નુએ પોતાના નવા ઘરને પ્રેમથી સજાવ્યું પણ છે. ત્યારે તાપસીએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરના ફોટો તેના ફેન્સ સાથે શેર કર્યા છે.

Taapsee Pannu
Taapsee Pannu
author img

By

Published : Mar 16, 2021, 8:42 AM IST

Updated : Mar 16, 2021, 12:21 PM IST

  • તાપસી પન્નુએ પોતાના નવા ઘરનો ફોટો શેર કર્યો
  • તાપસીએ લિવિંગ રૂમનો ફોટો પોસ્ટ કર્યો
  • તાપસી હાલમાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ કરી રહી છે

મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેના ઘરની ઝલક ચાહકો સાથે શેર કરી હતી. અભિનેત્રીએ પોતાના લિવિંગ રૂમનો ફોટો શેર પોસ્ટ કર્યો હતો, જેમાં વિંટેજ સોફા સેટ અને લાકડાની કોતરણીવાળા સેન્ટર ટેબલ છે.

તાપસીએ લિવિંગ રૂમનો ફોટો પોસ્ટ કર્યો

આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું કે, 'ઘર: એક જગ્યા જ્યાં મિત્રો મળે, કુટુંબના સભ્યો ભેગા થાય અને પ્રેમ વધે'

આ પણ વાંચો: ફિલ્મ ‘સાંઢ કી આંખ’ની એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડિરેક્ટર સાથે ETV ભારતની ખાસ વાતચીત

તાપસી હાલમાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ કરી રહી છે

અભિનેત્રી હાલમાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા તેમના ઘરમાં દરોડાને લઈને ચર્ચામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અભિનેત્રી તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ આયકર વિભાગના સકંજામાં, કલાકો સુધી કરાઈ પૂછપરછ

Last Updated : Mar 16, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.