ETV Bharat / sitara

સુષ્મિતા સેન બંધાઈ શકે છે લગ્નના બંધનમાં

ન્યૂઝ ડેસ્કઃ બૉલીવુડ ઍક્ટ્રેસ સુસ્મિતા સેન હાલના દિવસોમાં બૉયફ્રન્ડ રોહમન શોલની સાથે હોવાથી ખૂબ જ ચર્ચામાં છે. સુસ્મિતા પોતાના બૉયફ્રેન્ડ સાથે અત્યારે ન્યૂયોર્ક ટ્રિપમાં છે. જેની માહિતી તેણીએ સોશીયલ મીડિયા પર ફોટો શેર કરી આપી છે.

સુષ્મિતા સેન
author img

By

Published : Apr 26, 2019, 8:26 AM IST

સુષ્મિતાએ પોતાના ઈંસ્ટાગ્રામ ઍૅકાઉન્ટ પર એક ફોટો શેર કરતા લખ્યુ છે કે, ''Come run away with me'' આ ફોટોમાં બંને ન્યૂયોર્કની સડક પર દોડતા નજર આવી રહ્યા છે. આ ફોટોને અત્યાર સુધીમાં 89 હજાર લોકોએ પસંદ કરી છે. ઘણા સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ જાહેરમાં પોતાના સંબંધને કબૂલ કર્યો છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રોહમન સુષ્મિતા સૈનના પરિવારના પ્રસંગમાં પણ જોવા મળી રહ્યા છે. રોહમનની સુષ્મિતાની દીકરીઓ સાથે પણ સારી કૅમિસ્ટ્રિ છે.

માહિતી પ્રમાણે, સુષ્મિતા અને રોહમેનની મુલાકાત એક ફૅશન શૉ દરમિયાન થઈ હતી. બંનેની વધતી જતી નિકટતાની જોઈને લાગે છે કે, સુષ્મિતા ટૂંક સમયમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જશે.

મહત્વનું છે કે, સુષ્મિતા સેન છેલ્લી વખત 2010 માં રિલીઝ થયેલ 'નૉ પ્રૉબ્લેમ' ફિલ્મમાં જોવા મળી હતી. આ કોમેડી ફિલ્મમાં સુષ્મિતાએ અનિલ કપૂરની પત્નીની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે મટો પરદા પરથી ગાયબ છે, પરંતુ ઘણા પ્રસંગોમાં તે જોવા મળતી રહે છે.

Intro:Body:

बॉलीवुड एक्ट्रेस सुष्मिता सेन इन द‍िनों बॉयफ्रेंड रोहमन शॉल के साथ र‍िश्ते की वजह से चर्चा में हैं. सोशल मीड‍िया पर सुष्मिता अपने र‍िलेशन की स्पेशल बॉन्ड‍िंग को शेयर करती रहती हैं. इन दिनों सुष्मिता बॉयफ्रेंड रोहमन के साथ न्यूयार्क ट्रिप हैं. यह जानकारी सुष्मिता ने अपने मीडिया अकाउंट पर दी है.

सुष्मिता ने अपने इंस्टाग्राम अकाउंट पर एक तस्वीर शेयर करते हुए लिखा, ''Come run away with me'' इस फोटो में दोनों न्यूयार्क की सड़कों पर दौड़ते हुए नजर आ रहे हैं. इस तस्वीर को अभी तक 89 हजार लोगों ने लाइक किया है. बता दें कि सुष्मिता और रोहमन काफी समय से रिलेशनशिप में हैं. काफी समय तक एक दूसरे को डेट करने के बाद दोनों ने पब्लिकली इस रिश्ते को कबूल किया.

बताते चले कि रोहमन, सुष्मिता सेन के फैमिली फंक्शन में बीते द‍िनों नजर आ चुके हैं. रोहमन की केमिस्ट्री सुष्मिता की दोनों बेटि‍यों संग भी बहुत खास है. र‍िपोर्ट के मुताब‍िक सुष्मिता और रोहमन की मुलाकात एक फैशन शो के दौरान हुई थी. दोनों की बढ़ती नजदीकियों को देखते हुए उम्मीद की जा रही हैं सुष्मिता जल्द शादी के बंधन में बंध सकती हैं.

गौरतलब है कि सुष्मिता सेन आखिरी बार नो प्रॉब्लम फिल्म में नजर आई थी. यह फिल्म 2010 में रिलीज हुई थी. इस कॉमेडी फिल्म में सुष्मिता ने अनिल कपूर की पत्नी का रोल निभाया था. इसके बाद से वे बड़े पर्दे से गायब है लेकिन किसी न किसी इवेंट में पब्लिकली नजर आती रहती हैं.

=======================================

સુષ્મિતા સેન જલ્દીથી બંધાઈ શકે લગ્નના બંધનમાં      

ન્યૂઝ ડેસ્કઃ બૉલીવુડ ઍક્ટ્રેસ સુસ્મિતા સેન હાલના દિવસોમાં બૉયફ્રન્ડ રોહમન શોલની સાથે હોવાથી ખૂબ જ ચર્ચામાં છે. સુસ્મિતા પોતાના બૉયફ્રેન્ડ સાથે અત્યારે ન્યૂયોર્ક ટ્રિપમાં છે. જેની માહિતી તેણીએ સોશીયલ મીડિયા પર ફોટો શેર કરી આપી છે.

સુષ્મિતાએ પોતાના ઈંસ્ટાગ્રામ ઍૅકાઉન્ટ પર એક ફોટો શેર કરતા લખ્યુ છે કે, ''Come run away with me'' આ ફોટોમાં બંને ન્યૂયોર્કની સડક પર દોડતા નજર આવી રહ્યા છે. આ ફોટોને અત્યાર સુધીમાં 89 હજાર લોકોએ પસંદ કરી છે. ઘણા સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ જાહેરમાં પોતાના સંબંધને કબૂલ કર્યો છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રોહમન સુષ્મિતા સૈનના પરિવારના પ્રસંગમાં પણ જોવા મળી રહ્યા છે. રોહમનને સુષ્મિતાની દીકરીઓ સાથે પણ સારી કૅમિસ્ટ્રિ છે.

માહિતી પ્રમાણે, સુષ્મિતા અને રોહમેનની મુલાકાત એક ફૅશન શૉ દરમિયાન થઈ હતી. બંનેની વધતી જતી નિકટતાની જોઈને લાગે છે કે, સુષ્મિતા ટૂંક સમયમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જશે.

મહત્વનું છે કે, સુષ્મિતા સેન છેલ્લી વખત 2010 માં રિલીઝ થયેલ 'નૉ પ્રૉબ્લેમ' ફિલ્મમાં જોવા મળી હતી. આ કોમેડી  ફિલ્મમાં સુષ્મિતાએ અનિલ કપૂરની પત્નીની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે મટો પરદા પરથી ગાયબ છે, પરંતુ ઘણા પ્રસંગોમાં તે જોવા મળતી રહે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.