ETV Bharat / sitara

'સુસાઈડ ઓર મર્ડર'ના નિર્દેશકે અફવાનું કર્યું ખંડન, કહ્યું આ સુશાંતની બાયોપિક નથી

છેલ્લા કેટલાય દિવસથી દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં સુશાંત જેવા દેખાતા ટિકટોક સેંસેશન સચિન તિવારી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નામ 'સુસાઈડ ઓર મર્ડર' છે. જેનું પોસ્ટર પણ રીલિઝ થઈ ચૂક્યું છે. જો કે, ફિલ્મ નિર્દેશક શામિલ મૌલિકે આ તમામ વાતોને અફવાહ ગણાવતા કહ્યું હતું કે, "આ ન કોઈ ફિલ્મ છે. ન તો બાયપિક."

મુંબઈ
મુંબઈ
author img

By

Published : Jul 28, 2020, 6:20 PM IST

મુંબઈઃ છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાઈ રહ્યું છે કે, દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેવા દેખાતા ટીકટોક સેંસેશન સચિન તિવારી એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેનું શીર્ષક 'સુસાઈડ ઓર મર્ડર' છે. જે સુશાંતસિંહની બાયોપિક છે.

જો કે, આ વાત અંગે ફિલ્મ 'સુસાઈડ ઓર મર્ડર'ના નિર્દેશક શામિક મૌલિકે તમામ વાતોને અફવાહ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ સ્ટોરી સુશાંત સંબંધિત નથી. ના તો તેની બાયોપિક છે.

શામિકે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું હતું કે, " આ કોઈ બાયોપિક નથી. આ ફિલ્મ એક નાના શહેરમાં રહેતા યુવક-યુવતીની છે. જે પોતાના સપના પૂરા કરવા માટે મુંબઈમાં આવે છે અને સફળતા મેળવે છે. "

આ ફિલ્મમાં સચિન મુખ્ય ભૂમિકામાં છે. તો અન્ય પાત્રો કાસ્ટિંગ પ્રક્રિયા ચાલું છે.

જ્યારે શામિકને પૂછવામાં આવ્યું કે, તમે સુશાંત જેવા દેખાતા કલાકાર સાથે આવું શીર્ષક કેમ રાખ્યું? ત્યારે તેમણે કહ્યું હતું કે, "કેટલીક પરિસ્થિતી એવી હોય છે જ્યાં તમને મારવા માટે મજબૂર કરવામાં આવે છે. એનો અર્થ એ નથી કે તમે ઉદાશ થઈને તેમ કરવું જ જોઈએ."

ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂતનું નિધન 14 જૂને મુંબઈમાં થયો હતો. પોસ્ટમોર્ટમની રિપોર્ટ અનુસાર, અભિનેતાએ આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.