ETV Bharat / sitara

સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

author img

By

Published : Jul 10, 2020, 4:13 PM IST

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને અવાજ આપ્યો છે. આ ગીતમાં સુશાંત સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે.

સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક થયો રિલીઝ

મુંબઇ: દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ફિલ્મનો ટાઇટલ ટ્રેક છે. જેને એ આર રહેમાન દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યું છે અને તેમણે આ ગીતમાં અવાજ પણ આપ્યો છે. આ ગીતમાં ફરાહ ખાને કોરિયોગ્રાફી કરી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ગીતના શબ્દો કંઇક આવા છે, "દિલ બેચારા...ફ્રેન્ડ્ઝોન કા મારા..." આ ગીત ગાતી વખતે સુશાંત સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યો છે અને સંજના સાંઘી સાથે પણ ડાંસ કરે છે. બંનેની જોડી આ ગીતમાં ખૂબ સુંદર દેખાય છે.

થોડા જ કલાકો પહેલા રિલીઝ થયેલા આ ગીતને ફેન્સ દ્વારા ખૂબ જ સરાહના મળી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ યુ ટ્યુબ પર રિલીઝ કરી દેવાયુ છે.

મુકેશ છાબડા ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 24 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.