મુંબઇ: સનીએ આ ટીખળનો વીડિયો તેના પતિના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે રસોડામાં છરી વડે આંગળી કપાઇ જવાનું ખોટુ બહાનું બનાવીને મદદ માટે ચીસો પાડી રહી છે. તેની ચીસો ડેનિયલ સાંભળીને ધસી આવે છે અને તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. આ ટીખળને વાસ્તવિક બનાવવા માટે સનીએ બનાવટી લોહી વાપર્યુ હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જોકે, ત્યારબાદ ડેનિયલને ખ્યાલ આવી ગયો હતો કે તે માત્ર એક મજાક હતી.