મુંબઈઃ કોરોના લોકડાઉનથી ફિલ્મ અને સિરિયલનું શૂટિંગ અટકી ગયું હતું. જો કે, હવે બધુ ખુલી રહ્યું છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. બોલિવૂડના કિંગ ખાન શાહરુખે અનલોક બાદ પહેલીવાર શૂટિંગ કર્યું છે. આ શૂટિંગ માટે શાહરુખ પોતાના ઘર મન્નત પહોંચ્યો હતો અને ત્યાં બાલ્કનીમાં જોવા મળ્યો હતો.
બોલિવૂડના કિંગખાન શાહરુખના કેટલીક તસવીરો અને વીડિયો વાઇરલ થયાં છે. જેમાં શાહરુખ કોઈવાર નારા લગાવતો, હાથ ફેલાવીને શોટ આપતો દેખાય છે. શાહરુખ બાલ્કનીની બહાર અમુક ડાયલોગ પણ બોલી રહ્યો હતો અને શોટ પાછળથી લેવામાં આવ્યો છે.
-
King Khan spotted at his balcony!
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Any guesses what's happening? 😉@iamsrk#ShahRukhKhan pic.twitter.com/WYdS5zkJql
">King Khan spotted at his balcony!
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) June 26, 2020
Any guesses what's happening? 😉@iamsrk#ShahRukhKhan pic.twitter.com/WYdS5zkJqlKing Khan spotted at his balcony!
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) June 26, 2020
Any guesses what's happening? 😉@iamsrk#ShahRukhKhan pic.twitter.com/WYdS5zkJql
બાલ્કનીમાં ચાલી રહેલ શૂટિંગ દરમિયાન શાહરુખ સાથે થોડા જ લોકો હાજર હતાં. શૂટિંગ દરમ્યાન શહરૂખે ચેક્સવાળો શર્ટ, ડેનિમ અને ડાર્ક શેડના ગોગલ્સ પહેર્યા છે. જો કે, હજુ ફિલ્મ વિશે માહિતી મળી નથી.
મહત્વનું છે કે, શાહરુખ ખાન આ પહેલાં લોકડાઉનમાં જાગૃતિ ફેલાવવા માટે ઘણા સ્ટાર્સે ઘરેથી શૂટિંગ કર્યું હતું. જેમાં જેવા મળ્યો હતો. આ વીડિયો વરુણ ધવન, સારા અલી ખાન, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ઘણા સ્ટાર્સ સામેલ હતાં.