ETV Bharat / sitara

'દિલ બેચારા' ટાઇટલ ટ્રેક રિલીઝ થતા સોનુ સૂદે સુશાંતને કર્યો યાદ

author img

By

Published : Jul 10, 2020, 10:36 PM IST

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક શુક્રવારે રિલીઝ થયું છે. અભિનેતા સોનુ સૂદે સુશાંતને યાદ કરતા લખ્યું કે તે સ્વર્ગમાંથી આ બધું જોઇ રહ્યો છે.

 'દિલ બેચારા' ટાઇટલ ટ્રેક રિલીઝ થતા સોનુ સૂદે સુશાંતને કર્યો યાદ
'દિલ બેચારા' ટાઇટલ ટ્રેક રિલીઝ થતા સોનુ સૂદે સુશાંતને કર્યો યાદ

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા ' ના ટાઇટલ ટ્રેકની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ સુશાંતને સૌ મિસ પણ કરી રહ્યા છે.

He’s watching from heavens Farah..may this be another feather in his cap. Congratulations in advance my brother @itsSSR where ever you are..this world will miss u forever❣️my sister-friend @TheFarahKhan n my village mate @CastingChhabra https://t.co/jcvLkOZjOe

— sonu sood (@SonuSood) July 10, 2020

આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યુ છે. ફરાહે ગીતને તેના સોશીયલ મીડિયા પર પણ શેર કર્યું હતું. તેણે કેપશનમાં સુશાંત સાથે કામ કરવાના અનુભવ વિશે અનેક વાતો શેર કરી હતી. જેના પર સોનુ સૂદે કમેન્ટ કરતા લખ્યું હતું કે તે સ્વર્ગમાંથી આપણને જોઈ રહ્યો છે, ફરાહ. તું જ્યાં પણ હોય તને અભિનંદન સુશાંત. આ દુનિયા તને હંમેશા યાદ રાખશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે. મુકેશ છાબડા ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2014માં આવેલી હોલિવૂડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ ' ની રિમેક છે.

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા ' ના ટાઇટલ ટ્રેકની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ સુશાંતને સૌ મિસ પણ કરી રહ્યા છે.

આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યુ છે. ફરાહે ગીતને તેના સોશીયલ મીડિયા પર પણ શેર કર્યું હતું. તેણે કેપશનમાં સુશાંત સાથે કામ કરવાના અનુભવ વિશે અનેક વાતો શેર કરી હતી. જેના પર સોનુ સૂદે કમેન્ટ કરતા લખ્યું હતું કે તે સ્વર્ગમાંથી આપણને જોઈ રહ્યો છે, ફરાહ. તું જ્યાં પણ હોય તને અભિનંદન સુશાંત. આ દુનિયા તને હંમેશા યાદ રાખશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે. મુકેશ છાબડા ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2014માં આવેલી હોલિવૂડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ ' ની રિમેક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.