ETV Bharat / sitara

બોલિવૂડ ગાયકો દ્વારા વડાપ્રધાનને પશુઓ પર ક્રૂરતા આચરનારા વિરુદ્ધ પગલા લેવા માગ

બોલીવૂડના ખ્યાતનામ ગાયકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અરજી મોકલી છે જેમાં તેમણે માંગણી કરી છે કે પશુઓ સાથે દુર્વ્યવહાર કરનારા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે.

author img

By

Published : Jun 21, 2020, 5:07 PM IST

બોલિવૂડ ગાયકો દ્વારા વડાપ્રધાનને પશુઓ પર ક્રૂરતા આચરનારા વિરુદ્ધ પગલા લેવા માગ
બોલિવૂડ ગાયકો દ્વારા વડાપ્રધાનને પશુઓ પર ક્રૂરતા આચરનારા વિરુદ્ધ પગલા લેવા માગ

મુંબઈ: નેહા કક્કર, ટોની કક્કડ, જસ્લીન રોયલ, નિકિતા ગાંધી, શાશ્વત સિંહ સહિતના ગાયકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અરજી મોકલી છે જેમાં પશુઓ સાથે દુર્વ્યવહાર કરનારા લોકોને કડકમાં કડક સજા નો અનુરોધ કર્યો છે.

પીપલ ફોર ધી એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઈંડિયા (પેટા) દ્વારા પ્રધાનમંત્રી મોદીને પશુઓ પરની ક્રૂરતા અંગેના કાયદાઓ વધુ સખત બનાવવાનો આગ્રહ કરવા માટે અરજી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ અંગે પેટા ઈંડિયા તરફથી સચિન બંગેરાએ જણાવ્યું, "ધ પ્રિવેંશન ઓફ ક્રુએલટી ટુ

એનિમલ્સ એકટ ખૂબ જુનો છે."

કેરળમાં એક ગર્ભવતી હાથણીને અજાણ્યા શખ્સો દ્વારા ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવી દેવાતા તેનું મૃત્યુ થયું હતું જે ઘટનાની ઘણી સેલિબ્રિટીઝે નિંદા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.