- પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે શનિવારના રોજ પુત્રને જન્મ આપ્યો
- શ્રેયાએ તેના ચાહકોને સોશિયલ મીડિયાનો
- ટ્વીટ કરી ચાહકોને આપી હતી જાણકારી
મુબઇઃ પ્લેબૈક સિંગર શ્રેયા ઘોષાલે શનિવારના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. શ્રેયાએ તેના ચાહકોને અને અનુયાયીઓને જણવાવા અને ખુશ ખબરી આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
આ પણ વાંચોઃ પંજાબી સિંગર બી પ્રાકની પત્નિ મીરાએ પુત્રને જન્મ આપ્યો
સિંગર શ્રેયા ઘોષાલે ટ્વીટ કરી, જણાવ્યું હતું ઇશ્વર અનોમલ પુત્રના રૂપમાં આશિર્વાદ આપ્યા છે. આ એક એવો અહસાસ છે જે પહેલા ક્યારેય નહિ થયો. શિલઆદિત્ય અને અમારો પરિવાર અમે ખૂબજ ખુશ છીએ. સિંગર શ્રેયા ઘોષાલે માર્ચ માહિનાની પ્રથમ અઠવાડિયામાં જ પ્રેગ્નેસી વિશેની જાણકારી આપી હતી.