આ પહેલી વખત એવું નથી કે શ્રદ્ધા કપુરે પર્યાવરણ મુદ્દે વાત કરી હોય. અગાઉ પણ અભિનેત્રીએ મુંબઈમાં આરે જંગલમાં 2700 વૃક્ષો કાપવાના નિર્ણયનો વિરોધ કરી તેના વિરુ્ધ ચાલતાં પ્રદર્શનમાં સામેલ થઈ હતી. ત્યારે પણ તેણીએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
![પર્યાવરણ અને પ્રાણીઓ માટે ફટાકડા મુક્ત દિવાળી ઉજવીએઃ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4881777_storyryry.jpg)
શ્રદ્ધાના કામની વાત કરીએ તો તાજેતરમાં તેની સાહો અને છિછોરે ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં તેને સારી એવી સફળતા મળી છે. હવે તે 'બાઘી 3' માં જોવા મળશે.