ETV Bharat / sitara

Sharukh Khan Video: બોલિવૂડ કિંગ ખાને વીડિયો શેર કરી મચાવ્યો તહેલકો, કહ્યું... - Social Media

શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Shahrukh Khan Instagram Account) પર એક સોફ્ટ ડ્રિંક બ્રાન્ડની જાહેરાતનો વીડિયો (Sharukh Khan Video) શેર કર્યો છે. આ વીડિયોમાં તે ફુલ એકશન અવતારમાં છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા (Social Media) પર તહેલકો મચાવી દીધો છે. ઉપરાંત વીડિયોમાં તેનો દમદાર લુક પણ જોવા મળ્યો છે. પોસ્ટ શેર કરી શાહરૂખે કહ્યું...

Sharukh Khan Video: બોલિવૂડ કિંગ ખાને વીડિયો શેર કરી મચાવ્યો તહેલકો, કહ્યું...

author img

By

Published : Feb 23, 2022, 11:22 AM IST

ન્યૂઝ ડેસ્ક: શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Shahrukh Khan Instagram Account) પર એક સોફ્ટ ડ્રિંક બ્રાન્ડની જાહેરાતનો વીડિયો (Sharukh Khan Video) શેર કર્યો છે. જેમાં તે લાંબા વાળ અને ડાર્ક સૂટમાં એક્શન કરતો જોવા મળે છે. આ વીડિયો શેર કરતા શાહરૂખે કેપ્શન આપતા કહ્યું, "નામ તો સુના હોગા મેરી જાન? તેને સોફ્ટ ના કહેવાય, આને તોફાન કહેવાય". શાહરૂખ ખાનના આ અવતારની રાહ ફેન્સ લાંબા સમયથી જોઇ રહ્યાં હતા. જેનો હવે અંત આવી ગયો છે. તેના એક ફેન્સે આ વીડિયા પર કોમેન્ટ પર કહ્યું.."હવે ફિલ્મ 'પઠાણ'ની પણ જાહેરાત કરી દો".

આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

શાહરૂખ ખાનનો એક્શન અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. આ કોઈ ફિલ્મનો ફર્સ્ટ લૂક કે ટ્રેલર નથી, પરંતુ એક વીડિયો ક્લિપ છે જે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન જોરદાર એક્શન કરતો જોવા મળે છે. ઉપરાંત, શાહરૂખ ખાન ટ્રેનની ઉપર ચડતો અને ટ્રેનની અંદર ગુંડાઓ સાથે લડતો જોવા મળે છે.

આ પણ વાંચો: Dear Father Release Date: આખરે 40 વર્ષના વિરામ બાદ આ અભિનેતાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાપસી

શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું...

લાંબા વાળ અને ડાર્ક સૂટમાં શાહરૂખ ખાનનો રગ્ડ લુક ઘણો સારો લાગે છે. આ વીડિયો શેર કરતા શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'નામ તો સુના હોગા મેરી જાન? તેને નરમ નથી કહેવાય તોફાન કહેવાય છે.શાહરુખ ખાનનો આ વીડિયો જોઈને જાણે ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. તેની પોસ્ટ પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેને તેના ફેવરિટ સ્ટારનો આ નવો વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યો છે.

શાહરૂખના પ્રશંસકે કહ્યું..

શાહરૂખની આ પોસ્ટ પર એક પ્રશંસકે કહ્યું, "બહુ યાદ કર્યા. અન્ય યુઝરે લખ્યું- સર હવે 'પઠાણ'ની પણ જાહેરાત કરી દો. અન્ય એક ફેને લખ્યું છે - અમે તમને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ". એકંદરે, શાહરૂખ ખાનના ચાહકો ત્રણ વર્ષથી શાહરૂખ ખાનની એક ફિલ્મ (shahrukh khan Upcoming Films) માટે ઝંખતા હતા અને હવે કિંગ ખાને આ વીડિયો શેર કરીને લોકોનો દિવસ બનાવી દીધો છે.

આ પણ વાંચો: Shahrukh Khan Upcominfg Films: રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક કિંગ ખાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.