ETV Bharat / sitara

ગ્રેજ્યુએટ થઈ કિંગ ખાનની દીકરી સુહાના, મળ્યો ખાસ ઍવોર્ડ

author img

By

Published : Jun 29, 2019, 1:28 PM IST

મુંબઈઃ બૉલીવુડના કિંગ શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન ઈન્ડસ્ટ્રીની સૌથી જાણીતી સ્ટાર કિડ્સમાંથી એક છે. પોતાની તસ્વીરો અને વીડિયોને લઈને સુહાના ચર્ચામાં રહે છે. ખાસ વાતએ પણ છે કે, સુહાનાની ફેન્સ ફૉલોઈન્ગ કોઈ બૉલીવુડ સ્ટારથી ઓછી નથી. બધા લોકો સુહાના ખાનથી જોડાયેલી નાનામાં નાની વાત જાણવા માગતા હોય છે.

suhana khan

હાલમાં જ સુહાના ખાન ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. ગ્રેજ્યુએટ સેરેમની દરમિયાન માતા ગૌરી ખાન અને પિતા શાહરૂખની સાથે સુહાનાની તસ્વીર સામે આવી છે. તેની સાથે જ તેમના સ્કૂલ દ્વારા એક ખાસ ઍવોર્ડ પણ મળ્યો છે.

સુહાના ખાને લંડનની Ardingly Collegeથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, ત્યારે ગૌરી અને સુહાનાએ કૉલેજમાં એક સાથે લંચ કર્યું હતું. ગૌરીએ ટ્વીટર પર સુહાનીના લંચ દરમિયાનની તસ્વીર શેર પણ કરી અને કેપ્શનમાં લખ્યું "લંચ એટ Ardingly".

ગ્રેજ્યુએશન પૂર્ણ થયાની સાથે-સાથે સુહાનીએ કૉલેજમાં કલ્ચરલ એક્ટિવિટીમાં તેમના યોગદાન માટે સમ્માનિત પણ કરવામાં આવી હતી. ગૌરીએ એક બીજા ટ્વીટ દ્વારા સુહાનાની કૉલેજનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં સુહાના ઍવોર્ડ પાપ્ત કરતી જોવા મળે છે.

ડ્રામા માટે કૉલેજથી ઍવોર્ડ પાપ્ત કરીને સુહાનાનો ઉત્સાહ વધુ બુલંદ થઈ જશે. સુહાનાનું બૉલીવુડમાં ડેબ્યુ પર ઘણા સમયથી ખૂબ ચર્ચા ચાલી રહી છે. શાહરૂખ ખાનને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સુહાના પહેલા એક્ટિંગની તાલીમ પાપ્ત કરશે ત્યાર બાદ તે બૉલીવુડમાં આવશે.

સુહાનાની સ્કિલ અને સ્ટેજ પરફૉર્મન્સ જોઈને લાગે છે કે, તે દિવસ દૂર નથી જ્યારે સુહાના સિલ્વર સ્ક્રીન પર અભિનય કરતી જોવા મળશે.

Intro:Body:

ग्रैजुएट हुईं किंग खान की बेटी सुहाना, मिला ये खास अवॉर्ड

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/shahrukh-khan-daughter-suhana-officially-graduate-2-2/na20190629122903310

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.