ETV Bharat / sitara

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ઉજવી રહ્યા છે લગ્નની પાંચમી વર્ષગાંઠ - મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી બોલીવૂડની સુંદર જોડીઓમાંથી એક છે. આ કપલ મંગળવારે પોતાના લગ્નની 5મી એનીવર્સરી ઉજવી રહ્યું છે. ત્યારે આ ખાસ દિવસ પર મીરાએ તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ઉજવી રહ્યા છે લગ્નની 5મી વર્ષગાંઠ

author img

By

Published : Jul 7, 2020, 10:26 PM IST

મુંબઈ: બોલિવૂડના ક્યૂટ કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂત પોતાના લગ્નની 5મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે મીરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી.

મીરાએ આ પોસ્ટમાં લખ્યું, "5 વર્ષ, 4 આત્મા, 3 ઘર, 2 બાળકો અને એક સુંદર પરિવાર. તમારા સિવાય બીજા કોઈની સાથે જીવન વિતાવવાનું વિચારી ન શકું. હું આ દુનિયાની સૌથી નસીબદાર યુવતી છું. આભાર, મારી તાકાત બનવા માટે, મને સાથ આપવા માટે,તમે મને જેમ હસાવો છો તેમ બીજું કોઈ હસાવી ન શકે. પણ હા, બે વાત હંમેશા યાદ રાખજો. એક કે હંમેશા પત્ની જ સાચી હોય છે. અને પેલા ત્રણ સુવર્ણ શબ્દો - આઇ એમ સોરી!

શાહિદ અને મીરાને મિશા અને ઝેન નામના બે બાળકો છે. શાહિદ કરતા વધુ મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને તેના પરિવારના ફોટો શેર કરતી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.