તૈમૂરના જન્મદિવસે તેની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રસંગે સારા અલી ખાને પણ તેની તૈમૂર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. જેમાં તે તૈમૂર સાથે મસ્તી કરતી જોવા મળે છે.
- View this post on Instagram
Happiest birthday little Tim Tim 🤗🎂🧁💓🌈🧿💋💥👼 #munchkin #cutiepie #birthdayboy
">
તૈમૂર સાથે તસવીર શેયર કરતાં સારાએ લખ્યું હતું કે, 'મારા નાના ભાઈ ટિમ ટિમને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા'

