ETV Bharat / sitara

Sara Ali Khan : સારા અલી ખાન ખેડૂત બની આ રીતે કરી રહી છે કામ, જૂઓ તસવીરો...

author img

By

Published : Jan 11, 2022, 12:49 PM IST

સારા અલી ખાન ખેતરમાં બકરીઓ ચરાવી અને ટ્રેક્ટર (Sara grazed goats on farm and drove a tractor) ચલાવ્યું છે. આ સુંદર અનુભવની તસવીરો સારાએ ફેન્સ સાથે સોશિયલ મીડિયા (Sara shared pics on social media) પર શેર કરી છે.

સારા અલી ખાને ખેતરમાં બકરી ચરાવી અને ટ્રેક્ટર ચલાવ્યું, જુઓ તસવીરો

હૈદરાબાદઃ બોલિવૂડની 'ચકાચક' ગર્લ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર મિનિટ ટુ મિનિટ એક્ટિવ રહે છે. સોમવારે સારાએ પોતાની બિકીની તસવીરોથી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી હતી. હવે અભિનેત્રીએ દેશી અંદાજમાં પોતાની ઝલક બતાવી છે. સારાએ સોશિયલ મીડિયા પર ખેતરમાં બકરીઓ ચરાવતી અને ટ્રેક્ટર (Sara shared pics on social media) ચલાવતી તસવીરો શેર કરી છે. આ તસવીરો સારાના ફેન્સને પસંદ (Sara's fans liked the pictures) આવી રહી છે.

સારા અલી ખાન
સારા અલી ખાન

સારાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી તસવીરો

સારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો (Sara shared pics on her Instagram account) શેર કરી અને લખ્યું કે, 'બકરીઓનું પાલન, ટ્રેક્ટર ચલાવવું, શું આ માત્ર ફોટો માટેનું બહાનું છે કે સારા ઈચ્છે છે કે તે એક અલગ યુગ હતો'.

સારા પોતાના નવા અનુભવો ફેન્સ સાથે કરે છે શેર

સારાએ અગાઉ સોમવારે તેની બિકીની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું હતું. ફિલ્મી દુનિયા સિવાય એક સામાન્ય જીવનના તમામ અનુભવો પણ તેમના જીવનમાં ઉમેરતા રહે છે. સારા દરરોજ પોતાના નવા અનુભવો ફેન્સ સાથે શેર કરી રહી છે.

સારા અલી ખાન
સારા અલી ખાન

સારાની ફિલ્મ 'અતરંગી રે' રીલિઝ થઈ

તાજેતરમાં સારાની ફિલ્મ 'અતરંગી રે' રીલિઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં સાઉથ એક્ટર ધનુષની સાથે જોવા મળી હતી. અક્ષય કુમારે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું.

સારા અલી ખાનના ઈન્સ્ટાગ્રામ પર 38.7 મિલિયન ફોલોઅર્સ

સારા અલી ખાનના ઈન્સ્ટાગ્રામ પર 38.7 મિલિયન ફોલોઅર્સ છે. તે 87 લોકોને ફોલો કરે છે. સારાએ તેની ઇન્સ્ટા વોલ પર અત્યાર સુધીમાં 745 પોસ્ટ કર્યા છે.

સારા અલી ખાન
સારા અલી ખાન

સારા વિકી કૌશલ સાથે ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરમાં જોવા મળી

સારા અલી ખાન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્યારેક બોલ્ડ તો ક્યારેક દેશી સ્ટાઈલમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં સારા અભિનેતા વિકી કૌશલ સાથે એક ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરમાં જોવા મળી હતી.

આ પણ વાંચો:

Sara Ali Karan: 'ચકા ચક' ગીત માટે સારા અલી ખાન કરણ જોહરના બાથરૂમમાં પહોંચી જાણો શું હતું કારણ...

SARA ALI KHAN DANCE WITH MADHURI DIXIT: સારા અલી ખાને માધુરી સાથે ચકાચક મચાવી ધુમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.