ETV Bharat / sitara

સારા અલી ખાને રોહિત શેટ્ટી પાસે આગામી ફિલ્મ ગોલમાલમાં માંગ્યો રોલ, જાણો ડાયરેક્ટરનો જવાબ... - એક્શન- થ્રિલર ફિલ્મ

મુંબઇઃ અભિનેત્રી સારા અલી ખાને ફિલ્મમેકર રોહિત શેટ્ટી પાસેથી તેમની આગામી ફિલ્મ ગોલમાલમાં રોલ માંગ્યો હતો. જેના પછી તેનો આ સવાલ તેને જ ભારે પડ્યો હતો. શું થયુ હતું જુઓ આગળ...

સારા અલી ખાને
author img

By

Published : Nov 13, 2019, 11:08 PM IST

અભિનેત્રી સારા અલી ખાને રોહિત શેટ્ટીની આગામી ફિલ્મમાં જગ્યા લેવાના પ્રયત્ન કર્યો હતો. જે તેને જ ભારે પડ્યો હતો. અભિનેત્રી અને ડાયરેક્ટર રોહીત શેટ્ટી મૂવી મસ્તી વિથ મનીષ પોલ શો સીઝન પાંચમાં સેલિબ્રિટી ગેસ્ટમાં પહોંચ્યા હતાં.

આ શો દરમિયાન સારાએ મજાકના મૂડમાં રોહિત શેટ્ટીને પુછ્યું કે,' ગોલમાલ માટે કોઇ હિરોઇન મળી છે સર ?' જેના જવાબમા રોહિતે કહ્યું જ્યારે પણ ગોલમાલ બનશે તેના માટે તમને જ લઈશ

આ જવાબ સાભળીને અભિનેત્રી ખુબ જ ખુશ થઇ ગઇ હતી, ત્યારે ફિલ્મ મેકરે આગળ કહ્યું કે 'ઝી વાળાએ કહ્યું છે કે વચ્ચે મજાક કરતી રેવાની..'આ સાભળી સારાનું સપનું તુટી ગયું હતું.

સારા અને રોહિતની ક્રેઝી કેમેસ્ટ્રી વાળો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. જેમા સારાનો પ્લાન તેના પર ભારે પડ્યો અને રોહિત, મનીષે તેની મજાક કરી હતી.

રોહિત હાલમા પોતાની આગામી એક્શન- થ્રિલર ફિલ્મ સુર્યવંશીની શૂટિંગ કરી રહ્યા છે. જેમાં અક્ષય કુમાર અને કટરીના કૈફ લીડ રોલમાં છે. જ્યારે સારા અલી ખાન ધવનની સાથે આગામી ફિલ્મ કુલી નં. 1ની તૈયારી કરી રહી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/sara-ali-khan-asks-rohit-shetty-for-role-in-next-golmal-film/na20191113183052247

सारा अली खान ने रोहित शेट्टी से अगली 'गोलमाल' फिल्म में मांगा रोल, डायरेक्टर ने दिया यह जवाब!

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.