વધુમાં મીકા સિંહ, નિકિતા ગાંધી તથા બેની દયાલ દ્વારા આ ગીતને ગાવામાં આવ્યું છે. અભિનેતાની 'જજમેન્ટલ હે ક્યા'ની કો-સ્ટાર અમાયરા દસ્તૂર પણ બોમન ઇરાની તથા ફિલ્મના બીજા કાસ્ટ પણ સાથે જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
નિરેન ભટ્ટ તથા જિગર સરૈય્યાએ ગીતના લિરીક્સ લખ્યા છે તો હિટ સચિન-જિગરની જોડીએ પણ આ ગીતને કમ્પોઝ કર્યું છે. અપકમિંગ ફિલ્મ મેડ ઇન ચાઇના ગુજરાતી વેપારી રધુના સ્ટ્રગલ પર આધારીત છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડના વિજેતા મિખિલ મુસલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.