ETV Bharat / sitara

સેંડલવુડ ડ્રગ કેસમાં મલયાલમ અભિનેત્રી સંજના ગલરાનીના ઘરે CCB ના દરોડા - સંજના ગલરાનીના ઘરે CCB ના દરોડા

કર્ણાટકના સેંડલવુડ ડ્રગ કેસમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (CCB) એ બેંગલુરુમાં અભિનેત્રી સંજના ગલરાનીના ઘરે દરોડો પાડ્યો છે. CCBની ટીમ સતત આ મામલે કાર્યવાહી કરી રહી છે.

સંજના ગલરાની
સંજના ગલરાની
author img

By

Published : Sep 8, 2020, 9:42 AM IST

બેંગલુરુ: સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (CCB) એ સેન્ડલવુડ ડ્રગ કેસમાં બેંગલુરુમાં અભિનેત્રી સંજના ગલરાનીના ઘરે દરોડા પાડ્યા છે. CCB ની ટીમે મંગળવારે સવારે અભિનેત્રીના ઘરે રેડ પાડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર CCBની ટીમ સવારે 6 વાગ્યે બેંગ્લોરના ઈંદિરાનગરમાં સંજનાના ઘરે પહોંચી હતી અને હાલ તપાસ ચાલુ છે.

CCB કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને ગાયકો દ્વારા કથિત પદાર્થના દુરૂપયોગ અને વ્યવસાયની તપાસ કરી રહી છે.

CCBએ આ કેસમાં સંજનાના સહાયક રાહુલ અને કન્નડ અભિનેત્રી રાગિની દ્વિવેદીના મિત્ર રવિશંકરની પણ ધરપકડ કરી છે. રાગિની પણ પોલીસ કસ્ટડીમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.