ETV Bharat / sitara

સલમાને સુષ્મિતાને શુભચ્છા પાઠવી, યુઝર્સે ટ્રોલ કર્યો - સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઇને સોશિયલ મીડિયા યુઝર્સનો સલમાન ખાન પરનો રોષ હજી અટક્યો નથી,ત્યાં સલમાને સુષ્મિતા સેનને અભિનંદન આપતાં નવા શો 'આર્ય'નો પ્રમોશન વીડિયો શેર કર્યો હતો. આ પોસ્ટની કમેન્ટમાં જાનથી મારી નાખવાની ધમકી સાથે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Salman trolled while he tries promoting Sushmita Sen new show
સલમાને સુષ્મિતાને શુભચ્છા પાઠવી, યુઝર્સે ટ્રોલ કર્યો
author img

By

Published : Jun 27, 2020, 11:28 PM IST

મુંબઇ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયામાં સુષ્મિતા સેન સ્ટારર નવી વેબ સિરીઝ 'આર્ય'નું પ્રમોશન કર્યું હતું, પરંતુ ઇન્ટરનેટ યુઝર્સે સલમાનને ટ્રોલ કર્યો હતો. શનિવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી ક્લિપમાં સલમાન કહે છે, "એકવાર હું પહેલો એપિસોડ જોઉં છું, પછી બધા એપિસોડ જોયા વિના ઉભો થતો નથી."

Salman trolled while he tries promoting Sushmita Sen new show
સલમાને સુષ્મિતાને શુભચ્છા પાઠવી, યુઝર્સે ટ્રોલ કર્યો

સલમાને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'વેલકમ ટુ આર્ય...વોટ કમબેક ઇઝ વોટ શો... અભિનંદન...' આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખ 64 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે, પરંતુ કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સને સલમાનનો આ વીડિયો ખૂબ ખરાબ લાગ્યો અને લોકોએ ગુસ્સામાં સલામનને ટ્રોલ કર્યો, ત્યારબાદ એક્ટરની અંગત જિંદગી વિશે ટ્રોલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સલમાન પર કરવામાં આવી રહેલી ટિપ્પણી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગેનો ગુસ્સો છે. આ અગાઉ સલમાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટની એક તસવીર શેર કરી હતી. આ પોસ્ટ પર લોકોએ ખરાબ ટિપ્પણી કરી દુર્વ્યવહાર કર્યો હતો. મહત્વનું છે કે, સુશાંતની આત્મહત્યા બાદ સલમાન ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા જેવા ઘણા સુપરસ્ટાર્સ પર સવાલો થયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.