ETV Bharat / sitara

કોરોના ઇફેક્ટઃ કર્મચારીઓ બાદ 50 મહિલાઓની વ્હારે આવ્યાં સલમાન ખાન

લોકડાઉનને કારણે ગરીબ લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ગ્રાઉન્ડ લેવલે કામ કરતી મહિલાઓની મદદ માટે સલમાન ખાન આગળ આવ્યાં છે.

salman khan
salman khan
author img

By

Published : Apr 13, 2020, 6:01 PM IST

મુંબઈઃ કોરોના વાઈરસને લઈ ઉભા થયેલા સંકટમાં બૉલીવૂડ સ્ટાર મદદ માટે આગળ આવી રહ્યાં છે. સુપરસ્ટાર સલમાન ખાને 25000 કર્મચારીઓને મદદ કર્યા બાદ 50 મહિલાઓની વહારે આવ્યા છે.

મુશ્કેલીના આ સમયમાં અનેક લોકો પોતપોતાની રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યાં છે. જેમાં બૉવીવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. જે ગરીબોને ભોજન આપી નાણાંકિય મદદ કરી રહ્યાં છે. બીગ બ્રધર સલમાન ખાન ગ્રાઉન્ડ લેવેલે કામ કરતી મહિલાઓની મદદ માટે આગળ આવ્યાં છે. આ અગાઉ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25000 કર્મચારીઓને આર્થિક મદદ કરી હતી.

સલમાનની આ મદદ માટે રાજનેતા બાબા સિદ્દકિએ સલમાન ખાનનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ સલમાને વિતરણ કરેલા ફુડ પેકેટ્ના ફોટો પણ શેર કર્યા હતાં.

મહત્વનું છે કે બૉલીવુડના અનેક સ્ટાર્સે પીએમ કેર્યસ ફંડમાંં આર્થિક મદદ કરી છે. તેમજ સોશિયલ મીડિયા દ્વારા લોકોનેે મનોરંજન પુરૂ પાડી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.