ETV Bharat / sitara

કોરોના કહેર: ભાઈજાનની ફિલ્મ 'રાધે' ઇદ પર રિલીઝ નહીં થાય

સલમાન ખાનની ફિલ્મ 'રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' પર પણ કોરોનાની અસર થઇ છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે થશે નહીં. કારણ કે લોકડાઉન થવાને કારણે તેનું શૂટિંગ પૂર્ણ થયું નથી.

author img

By

Published : Apr 8, 2020, 12:23 AM IST

salman
salman

મુંબઇ: કોરોના વાઈરસની માહામારીના કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે સમગ્ર બોલીવુડનું શૂટિંગ પણ અટકી ગયું છે.

આ સાથે સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'નું શૂટિંગ પણ બંધ થઈ ગયું છે. ફિલ્મના છેલ્લા શિડ્યુલનું શૂટિંગ બાકી છે, જેથી પ્રભુદેવ નિર્દેશિત આ ફિલ્મ હવે ઈદ પર રિલીઝ થશે નહીં.

ફિલ્મનું શૂટિંગ ખૂબ પહેલા જ પૂરુ થઇ ગયું હોત, પરંતુ કોરોના વાયરસને કારણે થાઇલેન્ડનું શેડ્યૂલ રદ કરવું પડ્યું હતું. આ પછી ફિલ્મનું શૂટિંગ મુંબઇ ખસેડવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દર્ મોદીની લોકડાઉનની જાહેરાત બાદ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.