ETV Bharat / sitara

સલમાન ખાને પૂજા હેગડે સાથે કરી આ હરકત, લોકોએ કર્યો ટ્રોલ

author img

By

Published : Feb 28, 2022, 10:21 AM IST

હાલ સલમાન ખાન અને પૂજા હેગડેનો વીડિયો (Salman khan Da Beng viral video) સોશિયલ મીડિયામાં (Social Media) પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાનની હરકત જોઇ લોકો તેના તૂટી પડ્યા છે. આ વીડિયો બાદ સલમાન ખાન ટ્રોલ થઇ રહ્યો છે.

સલમાન ખાને પૂજા હેગડે સાથે કરી આ હરકત, લોકોએ કર્યો ટ્રોલ
સલમાન ખાને પૂજા હેગડે સાથે કરી આ હરકત, લોકોએ કર્યો ટ્રોલ

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર સલમાન ખાન એવી હસ્તી છે, જે લાખો દિલો પર રાજ કરે છે, પરંતુ આ ડિજીટલ યુગમાં ભુલો માટે કોઇને પણ માફ કરવામાં આવતા નથી. આ સંજોગોનુસાર હવે સલમાન ખાન પણ ચર્ચામાં આવી ગયો છે. તેની ડા-બેંગ ધ ટૂર રિલોડેડેમાંથી તેનો એક વીડિયો વાયરલ (Social Media) થઇ રહ્યો છે. જેમાં તે પૂજા હેગડે સાથે 'જુમ્મે કી-રાત' હૂડસ્ટેપ (Salman khan Da Beng viral video) કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Ranbeer Kapoor Reaction Gangaubai Kathiyavdi: રણબીર કપૂરને 'ગંગૂબાઈ કાઠિયાવાડી' કેવી લાગી, આ સવાલ પર આલિયા ભટ્ટે આપ્યો આ જવાબ

જાણો સલમાનની હરકત વિશે

આ દિવસોમાં સલમાન ખાન, પૂજા હેગડે, દિશા પટણી, સોનાક્ષી સિન્હા અને અન્ય ઘણા સેલેબ્સ હાલમાં ડા-બેંગ ધ ટૂર-રીલીડેડ માટે દુબઇમાં છે. હાલ સલમાન ખાનના આ વાયરલ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં સલમાન પૂજાનો ડ્રેસ મોમાં દબાવતો જોવા મળે છે. ઉપરાંત, સલમાન ખાન જુમ્મે-કી-રાત' ગીતને હૂડસ્કેપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પૂજાના શોર્ટ ડ્રેસને કારણે તેને આ કરવામાં અડચણ આવી રહી હતી. તેમ છતાં, સલમાન પૂજા સાથે કદમથી કદમ ચાલવાની કોશીશ કરી રહ્યો હતો.

સલમાન-પૂજા આ ફિલ્મમા સાથે મળશે જોવા

સલમાનના આ પ્રકરની હરકતના લીધે નેટીઝન્સ દ્વારા તે ટ્રોલ થઇ રહ્યો છે. લોકોએ તેના કૃત્યને એયોગ્ય ઠેરાવ્યું છે. જણાવીએ કે, સલમાન અને પૂજા તેમની આગામી ફિલ્મ (Salman Khan And Pooja Hegde Upcoming Film) 'કભી ઇદ કભી દિવાળી' (Film Kabhi id Kabhi Diwali Release) માં એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ ઇદ 2023ના ખાસ મોકા પર થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: Kangna Ranaut lock up show copy case: કંગના રનૌતના શો 'લોકઅપ'ને લઇને થયો ઘટસ્ફોટ, કોર્ટે કર્યું ફરમાન જારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.