ETV Bharat / sitara

સલમાન ખાને કોવિડ 19 પર લખ્યું ગીત, જાણો ક્યારે થશે રિલીઝ - સલમાન ખાન ગીત

સુપરસ્ટાર સલમાન ખાને કોરોનાને લઈ એક ગીત બનાવ્યું છે. જે ગીતનું નામ છે 'પ્યાર કરોના'. સલમાને ગીતનું ટિઝર રિલીઝ કરી જણાવ્યું કે આ ગીત આવતી કાલે એટલે કે સોમવારે તેમની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

salman khansalman khansalman khan
salman khan
author img

By

Published : Apr 19, 2020, 7:20 PM IST

મુંબઈઃ કોરોનાને લઈ ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બૉલીવુડ સ્ટાર લોકોમાં જગૃતિ ફેલાવવાની સાથે સાથે ફેન્સને એન્ટરટેઈન પણ કરી રહ્યાં છે. સુપરસ્ટાર સલમાન ખાન લોકોને આર્થિક રીતે મદદ કર્યા બાદ લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવી મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે.

સુપરસ્ટાર સલમાન ખાને લોકડાઉન દરિમિયાન એક ગીત લખ્યું છે. સલમાન ખાને કોવિડ 19 પર 'પ્યાર કરોના' ગીતનું ટિઝર સોશિયલ મીડિયામાં શેર કર્યુ છે. આ સાથે તેમણે ગીત ક્યારે રિલીઝ થશે તે અંગે પણ માહિતી આપી છે.

ગીતના ટીઝરનો વીડિયો શેર કરી ભાઈજાને લખ્યું છે કે, ' હું તમને જણાવવાં માગું છુ કે કાલે મારું આ ગીત મારી યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ થશે. મને આશા છે કે તમેે તેને હેન્ડલ કરી શકશો.'

વીડિયોના ટિઝરમાં આપેલી માહિતીને આધારે જાણી શકાય છે કે આ ગીતને સાજિદ નડિયાદવાલાએ કંપોઝ કર્યું છે. જ્યારે ગીતના બોલ ખુદ સલમાન ખાને હુસેન દલાલ સાથે મળીને લખ્યાં છે. તેમજ અ જોવું રસપ્રદ રહેશે કે સલમાન ખાને આ ગીતનું શૂટિંગ ઘરમાં રહીને કેવી રીતે કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.