ETV Bharat / sitara

SAIF KAREENA SON NAME : પરીક્ષામાં પૂછાયો સૈફ-કરીનાના બાળકોના નામ, શાળાને કારણ જણાવોની નોટિસ મોકલાઇ - સોશિયલ મીડિયા

અંગ્રેજી મીડયમની (English Medium) એક ખાનગી શાળામાં (Private school) છઠ્ઠા ધોરણના વિઘાર્થીઓને ગુરુવારના જનરલ નૉલેજનું (General Knowledge) પેપર હતું. આ પેપરમાં બાળકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે સૈફ-કરીનાના બાળકોનું નામ (Name of Saif-Kareena's children) શું છે?

SAIF KAREENA SON NAME:  પરીક્ષામાં પૂછાયો સૈફ-કરીનાના બાળકોના નામ, શાળાને કારણ જણાવોની નોટિસ મોકલાઇ

author img

By

Published : Dec 25, 2021, 9:43 PM IST

ખંડવા: એક શાળા દ્વારા બાળકોને પૂછવામાં આવેલા પ્રશ્નનો સાંભળીને તમે દંગ રહી જશો. આ પ્રશ્ન ઇતિહાસના રૂપમાં નથી. આજે શનિવારના સવારના છઠ્ઠા ધોરણના વિઘાર્થીઓને પરિક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, કરીના કપુર ખાન અને સૈફ અલી ખાનના બાળકોનું નામ (Name of Saif-Kareena's children) જણાવો. હવે આ પ્રશ્ન પેપર સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.

સૈફ-કરીનાના બાળકોનું નામ પૂછવા પર બબાલ

શાળાના એક વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને (District Education Department) ફરિયાદ કરવામાં આવી હતી, જે આગળ મધ્ય પ્રદેશની શાળા શિક્ષણ વિભાગ પાસે ત્યારબાદ વિભાગનએ 'એકેડેમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલ'ના ('Academic Heights Public) School') પ્રબંધકને આ સવાલ પૂછવાનું કારણ જણાવાની નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, "શાળાને કારણ જણાવાની નોટિસ આપવામાં આવી છે. તેના વળતર જવાબ આપ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર શેર પ્રશ્ન પત્ર

અંગ્રેજી મીડિયમના એક ખાનગી શાળામાં છઠ્ઠી કક્ષાના બાળકોનએ ગુરુવારના જનરલ નોલેજની પરિક્ષા હતી. આ પેપરમાં બાળકોને પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો કે સૈફ-કરીનાના બાળકોના નામ શું છે. આ પ્રશ્ન પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દેશનો ઇતિહાસ ગૌરવશાલી છે

આ કેસ હવે ગતિ પકડી રહ્યું છે. આ પ્રશ્નને લઇને પાલક શિક્ષક સંઘેએ આપ્તિ જતાવી છે. તેનું કહેવું છે કે, દેશનો ઇતિહાસ ગૌરવશાલી છે. સ્કુલ સ્વતંત્રતા સંગ્રામ, દેશભક્ત અને દેશની વીરાંગનાઓના વિષયમાં પ્રશ્ન પૂછવાની જરૂર હતી.

પાલક સંઘના સંરક્ષક ડૉક્ટર અનીશ અરઝારેને આપત્તી વ્યક્ત કરી

હવે શું શાળાના બાળકોને તે પણ યાદ રાખવું પડશે કે કલાકારના ઘરે જન્મેલા બાળકોનું નામ શું છે. આ પ્રશ્નો પર પાલક સંઘના સંરક્ષક ડૉક્ટર અનીશ અરઝારેને આપત્તી વ્યક્ત કરતા સ્કુલ મેનેજમેન્ટ વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી એસકે ભોલેરાવને સ્કૂલ સામે પગલા લેવા અરજી કરી

તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી એસકે ભોલેરાવને સ્કૂલ સામે કડક પગલા લેવા માટે અરજી કરી છે. જીલા શિક્ષણ અધિકારી એસ કે ભાલેરાવ આ કેસમાં શાળાના સંચાલનની સામે નોટિસ ફટકારવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, ખાનગી શિક્ષણ સંસ્થાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારના પ્રશ્નોનો પરીક્ષમાં ના પૂછવા જોઇએ.

આ પણ વાંચો:

Sara Ali Karan: 'ચકા ચક' ગીત માટે સારા અલી ખાન કરણ જોહરના બાથરૂમમાં પહોંચી જાણો શું હતું કારણ...

83 Premiere: દીપિકા પાદુકોણના ખૂબસૂરત લુકે આખી મહેફિલ લૂટી, જુઓ તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.