ETV Bharat / sitara

પુત્રી રિદ્ધિમાએ પિતા ઋષિ કપૂર માટે લખી ભાવુક પોસ્ટ, વાંચો... - ઋષિ કપુર અલવિદા

બૉલિવૂડના મહાનાયક એવા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે રહ્યાં નથી, પરંતુ હંમેશા આપણી માટે સારી યાદો છોડી ગયા છે. ઋષિ કપુરના અંતિમ સંસ્કાર માટે પુત્રી રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. આ સાથે જ રિદ્ધિમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જે લખ્યું છે તમે વાંચશો તો તમારી આંખમાં પણ અશ્રુ આવી જશે.

Etv Bharat
Ridhdhima kapoor
author img

By

Published : Apr 30, 2020, 9:41 PM IST

મુંબઈઃ ઋષિ કપૂરે આજે દુનિયાને અલવિદા કહી દીધુ છે. જેના કારણે તેમનો આખો પરિવાર આ સમયે શોકમાંં છે. તેમના અંતિમ સંસ્કાર માટે પુત્રી રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ પહોંચી હતી.

ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર માટે પુત્રી રિદ્ધિમા કપૂર દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. રિદ્ધિમા તેના પિતાના અંતિમ દર્શન કરવા બેચેન હતી. જોકે તેણે સોશિયલ મીડિયામાં તેના પપ્પાની એક પોસ્ટ શેર કરી હતી. જેમાં રિદ્ધિમાએ તેના પપ્પા એટલે કે ઋષિ કપૂરને એક મજબુત સિપાહી ગણાવ્યાં છે. આ સાથે જ કેટલીક એવી વાતો લખી છે, જેને વાંચી તમારી આંખમાં પણ આંસુ આવી જશે.

રિદ્ધિમા ફોટો શેર કરતાં લખ્યું છે, 'પાપા હું તમને હંમેશા પ્રેમ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે મારા તાકતવર યોદ્ધા. હું તમને રોજ યાદ કરીશ. હું તમને રોજ ફેસ ટાઈમ કોલ્સ કરી યાદ કરીશ. આપણે ફરી બીજીવાર મળીશું. આઈ લવ યુ. તમારી મુશ્ક'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.