ETV Bharat / sitara

વડાપ્રધાન મોદી સહિત ઋષિ કપૂરના નિધન પર દેશની હસ્તીઓએ જતાવ્યો શોક

વિશ્વ સહિત દેશ હાલમાં કોરોના સાને ઝઝુમી રહ્યુ છે, ત્યારે દેશે છેલ્લા 22 કલાકમાં બે સીતારા ગુમાવ્યા છે. જેમાં આજરોજ ઋષિ કપુરનું મુંબઇની હોસ્પિટલમાં નિધન થયું છે.

ઋષિ કપુરના નિધનથી વડાપ્રધાન મોદી સહિત દેશની હસ્તીઓએ જતાવ્યો શોક

author img

By

Published : Apr 30, 2020, 1:06 PM IST

ન્યૂઝ ડેસ્ક : દેશ હાલમાં કોરોના સામે લડાઇ લડી રહ્યો છે આ વચ્ચે દેશે બે સીતારા ગુમાવ્યા છે. જેમાં ગતરોજ ઇરાફાન ખાનના મૃત્યુ થયાના સમાચારથી દેશ હજુ બહાર આવ્યો નથી, ત્યાં ફરી વધુ એક સીતારાું ઋષિ કપુરનું નિધન થયુ છે. જેના પગલે દેશ સહિત સેલિબ્રિટીઓએ ટ્વીટ કરી અને શોક વ્યક્ત કર્યો હતો.

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું ટ્વીટ
ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું ટ્વીટ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરી કહ્યું કે હિન્દી સિનેમાના કલાકાર અને વરિષ્ઠ અભિનેતા શ્રી ઋષિ કપુરના નિધનના સમાચાર મળતાની સાથે આંચકો લાગ્યો.

વડાપ્રધાન મોદીનું ટ્વીટ
વડાપ્રધાન મોદીનું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને કહ્યુ કે ઋષિ કપુર પ્રતિભાના પાવરહાઉસ હતા. હું હંમેશા સોશિયલ મીડિયા પર તેની સાથે થયેલી વાતચીતને યાદ કરીશ.

ગૃહ પ્રધાન અમિત શાહનું ટ્વીટ
ગૃહ પ્રધાન અમિત શાહનું ટ્વીટ

ગૃહ પ્રધાન અમીત શાહે ટ્વીટ કરી અને કહ્યુ કે દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરના નિધના સમાચાર મળતા દુ:ખ થયુ. જે ભારતીય સીનેમા માટે દુ:ખની બાબત છે.

લતા મંગેશકરનું ટ્વીટ
લતા મંગેશકરનું ટ્વીટ

લતા મંગેશકરે ટ્વીટ કરી લખ્યુ કે શું કહુ? શું લખુ કંઇ પણ મારૂ નથી. ઋષિ જી ના નિધનથી દુ:ખ થયુ.

રજનીકાંતનું ટ્વીટ
રજનીકાંતનું ટ્વીટ

બોલીવુડ અભિનેતા રજનીકાંતે ટ્વીટ કરી કહ્યુ કે ઋષિ કપુરના નિધને દિલ તોડી નાખ્યુ. મારા મિત્ર તમારી આત્માને શાંતિ મળે.

અમીતાભ બચ્ચનનું ટ્વીટ
અમીતાભ બચ્ચનનું ટ્વીટ

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી કહ્યુ કે ઋષિ કપુરના નિધનથી આંચકો લાગ્યો છે.

રાહુલ ગાંધીનું ટ્વીટ
રાહુલ ગાંધીનું ટ્વીટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે ભારતીય સિનેમા માટે ભયજનક અઠવાડીયુ છે. જેમાં વધુ એક અભિનેતા ઋષિ કપુરનું નિધન થયુ છે. આ દુ:ખના સમયમાં તેનો પરિવાર, મિત્ર અને ચાહકોને મારી સહાનુભુતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.