ETV Bharat / sitara

Reveal: Bollywood Actor Jackie Shroff ટાઈગર અને દિશા પટનીના સંબંધ અંગે કર્યો ખુલાસો, કહ્યું બંને... - જેકી શ્રોફે કર્યો ખુલાસો

બોલીવુડ અભિનેત્રી દિશા પટની (Disha Patani) અને અભિનેતા ટાઈગર શ્રોફ (Tiger Shroff) અવારનવાર એક સાથે જોવા મળે છે. તાજેતરમાં જ દિશાએ તેનો જન્મદિવસ ટાઈગર અને તેના પરિવાર સાથે ઉજવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી એવી પણ વાત સામે આવી રહી છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, આ વાતને લઈને બંનેએ કોઈ સ્પષ્ટતા કરી નહતી, પરંતુ હવે ટાઈગરના પિતા અભિનેતા જેકી શ્રોફે (Bollywood Actor Jackie Shroff) બંનેના સંબંધ અંગે મોટી વાત કહી છે.

Reveal: Bollywood Actor Jackie Shroff ટાઈગર અને દિશા પટનીના સંબંધ અંગે કર્યો ખુલાસો, કહ્યું બંને...

author img

By

Published : Jun 21, 2021, 3:51 PM IST

  • ફાધર્સ ડે નિમિત્તે અભિનેતા જેકી શ્રોફે (Bollywood Actor Jackie Shroff) આપ્યું નિવેદન
  • ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani)ના સંબંધનો કર્યો ખુલાસો
  • કામની વચ્ચે કોઈ ન આવવું જોઈએઃ જેકી શ્રોફ

આ પણ વાંચો- International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર

અમદાવાદઃ બોલીવુડ અભિનેતા જેકી શ્રોફ (Bollywood Actor Jackie Shroff) પ્રખ્યાત અને દિગ્ગજ કલાકાર છે. ફાધર્સ ડે (Father's Day) નિમિત્તે જેકી અને તેની બાળકી કૃષ્ણા શ્રોફે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ (Interview) આપ્યો હતો, જેમાં જેકી શ્રોફે પોતાની પર્સનલ-પ્રોફેશનલ લાઈફ (Personal and Professional Life) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) અંગે વાત કરી હતી. જેકી શ્રોફે કહ્યું હતું કે, ટાઈગરે તો 25 વર્ષની ઉંમરથી ડેટિંગ (Dating) શરૂ કરી દીધું હતું તેમ જ ટાઈગર અને દિશા સારા મિત્ર છે. મને નથી ખબર કે તેમણે ભવિષ્ય માટે શું નિર્ણય લીધો છે, પરંતુ મને વિશ્વાસ છે કે, ટાઈગર પોતાના કામ પર ખૂબ જ ધ્યાન આપે છે. તેની અને કામની વચ્ચે કોઈ ન આવી શકે.

આ પણ વાંચો- ગાડીમાં પણ નેહા કક્કડથી ડાન્સ કર્યા વિના રહેવાયું નહીં, જાણો કયા ગીત પર ઝૂમી રહી છે નેહા..

ટાઈગર પોતાના નિર્ણય લેવામાં સક્ષમઃ કૃષ્ણા શ્રોફ

તો આ તરફ ટાઈગરની બહેન કૃષ્ણાએ કહ્યું હતું કે, હું ભાઈ માટે પ્રોટેક્ટિવ (Protective) છું. હવે તે જુવાન છે અને પોતાના નિર્ણય લેવામાં સક્ષમ છે. મને લાગે છે કે, તે સાચું અને ખોટું જાણે છે. આપને જણાવી દઈએ કે, દિશા પટની અને જેકી શ્રોફ સલમાન ખાનની ફિલ્મ 'રાધે'માં નજર આવ્યા હતા, જેમાં જેકી શ્રોફ દિશા પટનીના ભાઈ બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.