ETV Bharat / sitara

Republic Day 2022: વરૂન ધવને ફેન્સને પાઠવી ગણતંત્ર દિવસની શુભેરછા - Social Media

આજે બુધવારે ગણતંત્ર દિવસ (Republic Day 2022) પર બોલીવૂડ સેલિબ્રટીઓ તેના ફેન્સને ગણતંત્ર દિવસની શુભેરછાઓ આપી રહ્યાં છે, ત્યારે વરૂન ધવને (Varun Dhavan Films) પણ ઇન્સ્ટાગ્રામ (Varun Dhavan Instragram Account) પર એક વીડિયો શેર (Social Media) કરી પોતાના ફેન્સને ગણતંત્ર દિવસની શુભેરછા પાઠવી છે.

Republic Day 2022: વરૂન ધવને ફેન્સને પાઠવી ગણતંત્ર દિવસની શુભેરછા

author img

By

Published : Jan 26, 2022, 5:09 PM IST

ન્યૂઝ ડેસ્ક: આજે બુધવારે 73માં ગણતંત્ર દિવસ (Republic Day 2022) પર વરૂન ધવને ઇન્સ્ટાગ્રામ (Varun Dhavan Instragram Account) પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે પોતાના ફેન્સને ગણતંત્ર દિવસની શુભેરછા પાઠવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ શેર કરી કેપ્શન પણ આપ્યું છે.

આ પણ વાંચો: Padma Shri Award 2022: સોનુ નિગમે પદ્મશ્રી પુરસ્કાર તેની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કર્યો

જાણો શું લખ્યું વરૂણ ધવને?

વરૂણ ધવને (Varun Dhavan Films) લખ્યું છે કે, આજે મને આપણા ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન મળ્યું છે, જ્યારે હું શાળામાં હતો ત્યારે હું હંમેશા કોઈ મોટી વ્યક્તિને ધ્વજવંદન માટે આવતા જોતો, ત્યારે આવું ક્યારેય વિચાર્યું ન હતું કે મને પણ એકદિવસ ધ્વજવંદન કરવાનું કહેવામાં આવશે. આ ઉપરાંત કહે છે કે, હું ભારતીય છું તેના પર મને ખુબ ગર્વ છે.

આ પણ વાંચો: Bigg Boss 15 grand finale Date: બિગ બોસ 15ના ગ્રૈંડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને અપાશે શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.