ETV Bharat / sitara

Republic Day 2022: સચિન તેંડુલકરે પાઠવી ગણતંત્ર દિવસની ફેન્સને શુભેરછા - Indian constiution

સચિન તેંડુલકર તેના ઇન્સ્ટાગ્રામ (Sachin Tendulkar Instagram account) પર એક વીડિયો શેર કરી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની (Republic Day 2022) શુભેરછા પાઠવે છે. આ વીડિયોમાં તેઓ 'ધ રાઇટ ટુ પ્લે' (The Right to Play) વિશે વાત કરે છે. જાણો શું છે 'ધ રાઇટ ટુ પ્લે'? વાંચો પૂરો અહેવાલ..

Republic Day 2022: સચિન તેંડુલકરે પાઠવી ગણતંત્ર દિવસની ફેન્સને શુભેરછા

author img

By

Published : Jan 26, 2022, 1:12 PM IST

મુંબઇ: સચિન તેંડુલકર તેના ઇન્સ્ટાગ્રામ (Sachin Tendulkar Instagram account) પર એક વીડિયો શેર કરી ફેન્સને 73માં ગણતંત્ર (Republic Day 2022) દિવસની શુભેરછા પાઠવે છે. સચિન તેંડુલકર કહે છે કે, 26મી જાન્યુઆરીના રોજ ભારતે બંઘારણ (Indian constiution) સ્થાપિત કર્યું હતું, જેના પગલે ભારત આજે આટલી મજબૂતીથી આગળ વઘી રહ્યું છે. આ સાથે વીડિયોમાં તેઓ 'ધ રાઇટ ટુ પ્લે' (The Right to Play) વિશે વાત કરે છે. ભારતના બંધારણને બનાવવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.

જાણો શું છે'ધ રાઇટ ટુ પ્લે'?

સચિન તેંડુલકર રાઇટ ટું પ્લે વિશે કહે છે કે, યુનાઇટેડ નેશન્સ કન્વેનસ્ન ઓન ધ રાઇટસ ઓફ ધ ચાઇલ્ડમાં 'રાઇટ ટુ પ્લે' વિશે વાત કરવામાં આવી છે. આ સાથે ભારતે પણ 'રાઇટ ટુ પ્લે' પર પોતાની સહમતી આપી દીધી છે. UN ખુબ સારી રીતે જાણે છે કે. ખેલની મહત્વની ભૂમિકા છે બાળકોનો વિકાસ કરવો અને તેમનું સ્વસ્થ રહેવું. આ સાથે તેઓ કહે છે કે, સ્પોર્ટ પ્લેઇંગ નેશન પાછળ પણ આ જ હેતું રહેલો છે.

ખેલને માત્ર નીહાળો નહી સાથે તે રમતને રમવી પણ જોઇએ : સચિન

આ ઉપરાંત તેઓ બાળકોની સાથે અન્ય લોકોને પણ સપોર્ટ પ્રત્યે પ્રેરિત કરતા કહે છે કે, ખેલને માત્ર નીહાળો નહી સાથે તે રમતને રમવી પણ જોઇએ. તેનાથી સેહતને સારી અને સ્વસ્થ રાખવામાં મદદ મળશે. સચિન તેંડુલકર અવારનવાર બાળકોને સ્પોર્ટ પ્રત્યે પ્રેરિત કરતા હોય છે.

આ પણ વાંચો:

Republic Day 2022: સલમાન ખાને પાઠવી ફેન્સને 73માં ગણતંત્ર દિવસની શુભેરછા

Lataji Health Update: લતાજીના સ્વાસ્થ માટે અયોધ્યામાં કરાયા મહામૃત્યુંજય જાપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.