મુંબઇ: બોલીવુડના આ મહાન સંગીતકાર કૈલાશ ખેર, સોનુ નિગમ, એલ્કા યાજ્ઞિક તથા અંકિત તિવારી, સિધાર્થ કપૂર તથા અનિલ અગ્રવાલ સહિત શ્રધ્ધા કપૂર, શ્રુતિ હસને ગીત 'હમ હિન્દુસ્તાનના' સુરે ફેન્સને 73માં ગણતંત્ર દિવસની (Republic Day 2022) શુભેરછા પાઠવે છે. આ એક અનોખો અંદાજ કહી શકાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Republic Day 2022: સચિન તેંડુલકરે પાઠવી ગણતંત્ર દિવસની ફેન્સને શુભેરછા
હમ હિન્દુસ્તાની' ગીતથી નવી ઉર્જાનું આગમન
આ 'હમ હિન્દુસ્તાની' ગીત સાંભળી ફેન્સમાં નવી ઉર્જાનું આગમન થશે તેમજ તેઓ ઉત્સાહભર્યું અનુભવશે. ખાસ તો આ મહામારીની લીધે ચાલતા આકરા સમયમાં લોકોને આ ગીત સાંભળવાથી હિંમત મળશે. આ ગીત સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઇ રહ્યું. આ સાથે આ ગીતને ફેન્સને સારો એવો પાઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો છે.
આ પણ વાંચો: Bahubali Web Series : બાહુબલી વેબ સિરીઝે દોઢસો કરોડ પાણીમાં વહેતા કર્યાં- જાણો તેનું કારણ