ETV Bharat / sitara

Happy Birthday: અભિનેતા રણવીર શોરેનો આજે જન્મદિવસ - Actor Ranveer Shourie

બોલીવૂડ અભિનેતા રણવીર શોરેનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 1972ના રોજ જાલંધરમાં થયો હતો. તેમણે 1997માં વીજે તરીકે કામ કર્યું હતુ બાદમાં 2002માં ફિલ્મ "એક છોટી સી લવ સ્ટોરી"થી તેમને કરિયરની શરૂઆત કરી હતી.

Happy Birthday: અભિનેતા રણવીર શૌરીનો આજે જન્મદિવસ

author img

By

Published : Aug 18, 2021, 8:00 AM IST

Updated : Aug 18, 2021, 9:18 AM IST

  • રણવીર શોરેનો આજે જન્મદિવસ
  • 1972ના રોજ જાલંધરમાં થયો હતો તેમનો જન્મ
  • 2002માં રણવીર શૌરીએ ફિમમાં કરિયરની શરૂઆત કરી

નવી દિલ્હી : ફિલ્મોમાં શાનદાર અભિનય કરનારા રણવીર શોરેનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1972ના રોજ જાલંધરમાં થયો હતો. અભિનેતતા બન્યા પહેલા રણવીર શોરેએ સાલ 1997માં વીજે તરીકે કામ કર્યું હતુ. વીજે તરીકે કામ કરતા કરાતા તેમનું મન ફિલ્મો તરફ આકર્ષાવા લાગ્યું અને તેમને બાદમાં ફિલ્મોમાં અભિનય કરવાનો નિર્ણય કર્યો હતો. રણવીર શોરેએ સાલ 2002માં ફિલ્મ "એક છોટી સી લવ સ્ટોરી"થી તેમને કરીયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મના નિર્દેશક શશિલાલ નાયર હતા.

Happy Birthday: અભિનેતા રણવીર શૌરીનો આજે જન્મદિવસ
Happy Birthday: અભિનેતા રણવીર શૌરીનો આજે જન્મદિવસ

પહેલી જ ફિલ્મમાં રણવીર શોરે દર્શકોના દિલ જિતી લીધા

પહેલી જ ફિલ્મમાં રણવીર શોરે દર્શકોના દિલ જિતી લીધા હતા. આ ફિલ્મ બાદ રણવીરે બીજી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમને સાચી ઓળખતો મધુર ભંડાર કરની ફિલ્મ "ટ્રૈફિક સિગ્નલ" થી મળી હતી. આ ફિલ્મ વર્ષ 2007માં મોટા પડદાપર રિલીઝ થઇ હતી. જેમાં રણવીર શોરે શિવાયના કુણાલ ખેમૂ, ચેન્દ્રા અને કોંકણ સેનાના પ્રમુખ ભૂમિકા નિભાઇ પણ સામેલ હતા. રણવીર જેટલા તેની ફિલ્મોથી ચર્ચિત ન હતા એથી વધારે તે તેમના જીવનને લઇને વધુ ચર્ચામાં રહ્યા હતા. તેમના જન્મદિવસના નિમિત્તે કેટલીક દિલચસ્પિ વાતો...

આ પણ વાંચો: રણવીર શૌરીની કાર પોલીસે કરી જપ્ત, અભિનેતાએ મુંબઈ પોલીસ પાસે માગી મદદ

રણવીર શોરે પૂજા ભટ્ટ સાથેના સબંધને લઇને ઘણા ચર્ચામાં

રણવીરે મહેશ ભટ્ટની દિકરી પૂજા ભટ્ટ સાથેના સબંધને લઇને ઘણા ચર્ચામાં રહ્યા હતા. બંન્ને લાંબા સમય સુધી લિવ ઇનમાં પણ રહ્યા હતા પરંતુ બાદમાં આ બંન્નેનો સબંધ જાજો સમય ટકી શક્યો ન હતો. પૂજા ભટ્ટ રણવીર શૌરીની નસાની આદતથી પરેશાન હતી. કેટલીક વાર તો તેમને પૂજા સાથે મારપીટ પણ કરી હતી. એક મીડિયા ચેનલમાં પીજાએ તેની આપ વીતી જણાવી હતી.

પૂજાએ રણવીર સામે ફરિયાદ નોંધાવી

રણવીર શૌરી પર મારપીટનો આરોપ લાવતા પૂજાએ જણાવ્યું હતુ કે, એક દિવસ તે મારા ઘરે આવ્યો અને તેને નશો કરેલો હતો. અને કોઇ પણ કારણ વગર રણવીર શૌરીએ મારા પર હાથ ઉપાડ્યો હતો. પૂજાએ વધુમાં જણાવ્યું હતુ કે, તે સમયે મારી એક સર્જરી કરવામાં આવેલી હતી અને રણવીર તેના પર એટલી ખરાબ રીતે માર્યું હતુ કે, લોહી નિકળવા લાગ્યું હતુ. ત્યારે બાદ પૂજાએ રણવીર સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: રણવીર શૌરી ચિલ્ડ્રન ડે પર પ્રથમ સોન્ગ રિલીઝ કરશે

રણવીર શૌરી કોંકણ સેન સાથેના સબંધને લઇને રહ્યા હતા ચર્ચામાં

રણવીર શૌરી ઘણો સમય સુધી કોંકણ સેન સાથેના સબંધને લઇને ચર્ચામાં રહ્યા હતા. બંન્નેએ સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2015માં બંન્નેના અલગ થવાના સમાચાર મળ્યા હતા. પૂજા ભટ્ટથી અલગ થયા પછી રણવીર શૌરીએ અભિનેત્રી કોંકણા સેન સરમાને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ. બંન્ના હલમાં જ તલાક થાયા છે. 3 સપ્ટેમ્બર 2010માં તેમના લગ્નના બંધનમાં બંધાયા હતા રણવીર શૌરી અને કોંકણા સેનનો એક પુત્ર હારૂન શૌરી પણ છે. બંન્ને મળીને તેની જવાબદારૂ ઉઠાવી રહ્યા છે.

Last Updated : Aug 18, 2021, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.