રણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં પોલીસ સંગ્રામ ભાલેરાવનો રોલ પ્લે કર્યો હતો. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ના ક્લાઈમેક્સમાં રણવીરનો કેમિયો જોવા મળશે. અહીંયા સાત દિવસ સુધી ક્લાઈમેક્સનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવશે. રણવીર ઉપરાંત ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે.
રણવીર સિંહ ‘સૂર્યવંશી’ ફિલ્મના શૂટિંગ માટે આવશે હૈદરાબાદ - રામોજી ફિલ્મસિટી
મુંબઇ: બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ 'સૂર્યવંશી' ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ આવશે, ત્યારે મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ હાઉસફુલ 4 ટૂંક સમયમાં જ સિનેમા ઘરોમાં આવવાની છે. ફિલ્મના ગીત બાલા શૈતાનને લોન્ચ કરવા અક્ષય કુમાર પણ હૈદરાબાદ પહોંચ્યા હતા. હાલમાં જ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ ‘83’ની રૅપ અપ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. પાર્ટી એન્જોય કર્યાં બાદ રણવીર સિંહ તરત જ હૈદરાબાદ જવા રવાના થયા હતા. હૈદરાબાદમાં રણવીર સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરશે.
રણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં પોલીસ સંગ્રામ ભાલેરાવનો રોલ પ્લે કર્યો હતો. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ના ક્લાઈમેક્સમાં રણવીરનો કેમિયો જોવા મળશે. અહીંયા સાત દિવસ સુધી ક્લાઈમેક્સનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવશે. રણવીર ઉપરાંત ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે.
મુંબઇ: બોલીવુડ સ્ટાર રણવીર સિંહ સૂર્યવંશી ફિલ્મની શૂટિંગ માટે હૈદરાબાદ આવશે.ત્યારે મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ હાઉસફુલ 4 ટૂંક સમયમાં જ સિનેમા ઘરોમાં આવવાની છે.ફિલ્મના ગીત બાલા શૈતાનને લોન્ચ કરવા અક્ષય કુમાર પણ હૈદરાબાદ પહોંચ્યા હતા.હાલમાં જ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ ‘83’ની રૅપ અપ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. પાર્ટી એન્જોય કર્યાં બાદ રણવીર સિંહ તરત જ હૈદરાબાદ જવા રવાના થયો હતો. હૈદરાબાદમાં રણવીર સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરશે.
રણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં પોલીસ સંગ્રામ ભાલેરાવનો રોલ પ્લે કર્યો હતો. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ના ક્લાઈમેક્સમાં રણવીરનો કેમિયો જોવા મળશે. અહીંયા સાત દિવસ સુધી ક્લાઈમેક્સનું શૂટિંગ રામોજી ફિલ્મસિટીમાં કરવામાં આવશે. રણવીર ઉપરાંત ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે.
Conclusion: