મુંબઈઃ રણવીર સિંહ સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ઘણીવાર સોશ્યિલ મીડિયા પર પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે અપડેટ્સ શેર કરે છે. ફરી એકવાર અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે, "મંડે માઇન્ડસેટ."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રવિવારે સુપરસ્ટારે શેર કર્યું હતું કે, તેની 2018ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'સિમ્બા' ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં ફરીથી રિલીઝ થશે. રણવીર હવે પછી ફિલ્મ '83'માં જોવા મળશે. જે 1983માં ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીત પર આધારિત છે. ફિલ્મમાં રણવીર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે દીપિકા પાદુકોણ કપિલની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. લગ્ન બાદ બંને કલાકારો પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">