ETV Bharat / sitara

રણબીર કપૂરના હમશકલ જુનૈદ શાહનું હાર્ટ એટેકથી મોત, ખુદ ઋષિ કપૂર પણ ઓળખી શક્યા નહોતા - ઋષિ કપૂર

પાટનગર શ્રીનગરના ઇલાહી બાગ વિસ્તારમાં રહેતા જુનૈદ શાહનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. જુનૈદ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર જેવો જ લાગતો હતો.

રણબીર કપૂર જેવો હુબહુ લાગતા જુનૈદ શાહનું કાર્ડિયાક એટેકથી મોત

author img

By

Published : Jul 18, 2020, 9:45 AM IST

જમ્મુ કાશ્મીર: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર જેવો હુબહુ દેખાતા જુનૈદ શાહનું શુક્રવારના રોજ હાર્ટ એટેકથી મોત થયું છે. 28 વર્ષીય જુનૈદ શાહ કાશ્મીરનો રહેવાસી હતો. જેનો દેખાવ રણબીર કપૂર જેવો લાગતો હતો.

એક કાશ્મીરી પત્રકારે જુનૈદના મોત અંગે ટ્વીટ કરીને આ સમાચારની માહિતી આપી હતી. ટ્વીટ કરતા લખ્યું કે, હું જુનૈદનો પાડોશી હતો. જુનૈદ શાહ રણબીર કપૂર સાથેની સામ્યતાને કારણે રાતોરાત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર લોકપ્રિય થયો હતો.

રણબીર કપૂર જેવો હુબહુ લાગતા જુનૈદ શાહનું કાર્ડિયાક એટેકથી મોત
રણબીર કપૂર જેવો હુબહુ લાગતા જુનૈદ શાહનું કાર્ડિયાક એટેકથી મોત

ઇન્સ્ટાગ્રામ પર જુનૈદે પોતાની અઢળક તસવીરો પોસ્ટ શેર કરતો હતો. તે તસવીરોમાં અલગ અલગ અંદાજમાં જોવા મળતો હતો. જેને હૃદયરોગની કોઇ બિમારી નહોતી. તે એક મહિના પહેલાં જ માતા-પિતા સાથે મુંબઇથી ઘરે પાછો ફર્યો હતો. તે મુંબઈમાં મોડેલિંગની નોકરી કરતો હતો.

જુનૈદ અને રણબીરને એક સાથે તસવીરમાં જોઇ રણબીરના પિતા ઋષિ કપૂરે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઋષિ કપૂરે એક કોલાઝ તસવીર શેર કરી હતી. જેમાં એક તરફ રણબીર હતો અને બીજી તરફ જુનૈદ હતો. ટ્વીટમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, ઓ માય ગોડ, મારા પુત્રનો પણ હમશકલ છે. હું ખાતરીપૂર્વક કહી શકતો નથી કે, કોણ અસલી છે અને કોણ નકલી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.