ETV Bharat / sitara

રાખી સાવંતે કર્યો ચોંકાવનારો ખુલાસો, જોઈને યુઝર્સે કહ્યું- કઇંક તો શરમ કર - user commented on rakhi video kuch to sharm kro

બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતે સુશાંત સિંહ રાજપૂતને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેને પગલે તે સોશિયલ મીડિયા પર ખાસ્સી ટ્રોલ થઈ રહી છે.

રાખી સાવંતે કર્યો ચોંકાવનારો ખુલાસો, જોઈને યુઝર્સે કહ્યું કૈંક તો શરમ કર

author img

By

Published : Jun 23, 2020, 11:02 PM IST

મુંબઈ: બોલીવૂડની વિવાદોની મહારાણી કહેવાતી રાખી સાવંત ફરી એકવાર તેના વાહિયાત નિવેદનો માટે સોશીયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત તેના સપનામાં આવ્યો હતો અને હવે તે તેની કૂખેથી જન્મ લેવાનો છે.

આ વાત પર સોશીયલ મીડિયા યુઝર્સ તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે અને તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

રાખી કહે છે, “સુશાંતે મારા સપનામાં આવીને મને કહ્યું કે મારે લગ્ન કરી લેવા જોઈએ ત્યારબાદ તે મારી કૂખેથી જન્મ લેશે.”

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા યુઝર્સ તેને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે અને તેને શરમ આવવી જોઈએ તેમ જણાવી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર નારાજગી દર્શાવતા તેને ડિલીટ કરવા જણાવ્યું હતું. તો અન્ય એક યુઝરે તેનું એકાઉન્ટ રિપોર્ટ કરવાની માગ કરી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.