ETV Bharat / sitara

21 જૂને રિલીઝ થશે રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" - Gujarat

ન્યૂઝ ડેસ્ક: રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" આ પહેલા માર્ચ મહિનામાં રિલીઝ થવાની હતી, જે હવે 21 જૂને રિલીઝ કરવામાં આવશે. રાજકુમારે ફિલ્મનું નવું પોસ્ટર ટ્વીટ કરીને ફિલ્મની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી હતી. કોમેડી થ્રિલર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા"ને કનિકા ધિલ્લોએ લખી છે અને તેનું દિગ્દર્શન નેશનલ અવોર્ડ વિનર સાઉથના ડિરેક્ટર પ્રકાશ કોવીલામુડીએ કરી છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર એકતા કપૂર છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 5:38 PM IST

ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌતની સાથે જિમ્મી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે. "મેન્ટલ હૈ ક્યા" ફિલ્મ પહેલા આ બંને એક્ટર્સે 2013માં "ક્વીન" ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું પહેલું પોસ્ટર ગત વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ થયું હતું.

ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌતની સાથે જિમ્મી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે. "મેન્ટલ હૈ ક્યા" ફિલ્મ પહેલા આ બંને એક્ટર્સે 2013માં "ક્વીન" ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું પહેલું પોસ્ટર ગત વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ થયું હતું.

Intro:Body:

21 જૂને રિલીસ્ થશે રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" 



Rajkumar Rao and Kangana Rautaut movie "Mental Hail Kya" will be released on June 21.



Rajkumar Rao, Kangana Rautaut,Mental Hail Kya, released, Movie ,BollywoodNews,Gujarat ,GujaratiNews



બોલિવૂડ ડેસ્ક: રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" અગાઉ માર્ચ મહિનામાં રિલીસ્ થવાની હતી જે હવે 21 જૂને રિલીસ્ થશે. રાજકુમારે ફિલ્મનું નવું પોસ્ટર ટ્વીટ કરતા ફિલ્મની નવી રિલીસ્ તારીખ પણ જાહેર કરી હતી. કોમેડી થ્રિલર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા"ને કનિકા ધિલ્લોએ લખી છે અને ડિરેક્ટ નેશનલ અવોર્ડ વિનર સાઉથના ડિરેક્ટર પ્રકાશ કોવીલામુડીએ કરી છે.  તો આ ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂર છે. 



ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌતની સાથે જિમ્મી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે."મેન્ટલ હૈ ક્યા" ફિલ્મ અગાઉ બંને એક્ટર્સે 2013માં "ક્વીન" ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.ફિલ્મનું પહેલું પોસ્ટર ગયા વર્ષે માર્ચ મહિનામાં રિલીસ્ થયું હતું. 








Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.