ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાએ 4 મહિલા હીરોઝને 1 લાખ US ડૉલરનું ઇનામ આપ્યું - પ્રિયંકા ચોપરા ન્યુઝ

પ્રિયંકા ચોપરાએ કોવિડ -19 દરમિયાન નિ:સ્વાર્થ કામ કરનારા 4 મહિલા હીરોઝને કુલ 1 લાખ યુ.એસ. ડૉલરનું ઇનામ આપ્યું. 'ધ સ્કાય ઇઝ પિંક' અભિનેત્રીએ આ મહિલાઓની વાતો પણ શેર કરી હતી.

three
three
author img

By

Published : Apr 9, 2020, 10:29 PM IST

મુંબઇ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગુરુવારે ચાર અદભુત મહિલાઓ માટે કુલ 1 લાખ યુએસ ડૉલરની મદદ કરી હતી, જેમણે કોરોના વાઇરસ સંકટ વચ્ચે તેમની મહેનત અને નિ:સ્વાર્થતાથીૂ કામ કર્યું હતું.

1 એપ્રિલના રોજ, 37 વર્ષીય અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા 'વી! વી સ્પોકડ સેલ્ટઝર' બ્રાન્ડ સાથે મળીને તેના ફોલોઅર્સને તે મહિલા વોરિઅર્સને નોમિનેટ કરવા કહ્યું જે આ સમયે લોકોને મદદ કરી રહી છે.

આ અગાઉ, ચોપરાએ તેન પતિ નિક જોનાસ સાથે મળીને ઘણી સંસ્થાઓમાં આર્થિક ફાળો આપ્યો હતો જેમાં 'પીએમ-કેરેસ', 'ગૂંજ' અને 'ફીડિંગ અમેરિકા' પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.