ETV Bharat / sitara

કલ્કી કોચલિન પ્રેગ્નન્ટ, પાણીમાં બાળકને જન્મ આપશે - સેક્રેડ ગેમ્સ-2

મુંબઈ: અભિનેત્રી કલ્કી કોચલિન પેગ્નન્ટ છે. 35 વર્ષીય અભિનેત્રી ડિસેમ્બરમાં બાળકને જન્મ આપશે. કલ્કી ગોવામાં બાળકને પાણીમાં જન્મ આપવા માગે છે. જેને વોટર બર્થ પણ કહેવામાં આવે છે.

kalki
author img

By

Published : Sep 30, 2019, 5:25 AM IST

કલ્કીએ કહ્યું હતું કે, તે બોયફ્રેન્ડ ગાઈ હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે. જે એક ઈઝરાયલી શાસ્ત્રીય પિયાનોવાદક છે. કલ્કીએ પોતાના મોબાઈલ ફોનનો પણ ઉપયોગ ઓછો કરી દીધો છે.

એક રિપોર્ટ પ્રમાણે પ્રેગ્નન્સીને કારણે પોતાનામાં આવેલા ફેરફાર પર કલ્કીએ કહ્યું હતું કે, તે પહેલાં કરતાં વધુ શાંત થઈ ગઈ છે. કામ ચાલુ રાખશે કે નહીં? તેના જવાબમાં કલ્કીએ કહ્યું હતું કે, તે હવે એવું જ કામ કરશે, જેમાં તેને બાળકની દેખભાળ રાખવામાં મદદ મળે. હાલમાં તેની પ્રાથમિકતા માત્ર બાળકની છે.

ઉલ્લેખનીય છે કે, કલ્કી કોચલિન વબે સીરિઝ સેક્રેડ ગેમ્સ-2માં જોવા મળી હતી.

Intro:Body:

कल्कि कोचलिन प्रेग्नेंट, पानी में देंगी बच्चे को जन्म

કલ્કી કોચલીન પ્રેગ્નન્ટ, પાણીમાં આપશે બાળકને જન્મ

मुंबई: अभिनेत्री कल्कि कोचलिन अपने पहले बच्चे के साथ प्रेग्नेंट हैं. 35 वर्षीय यह अभिनेत्री गर्भावस्था के पांचवें महीने में हैं और दिसंबर में बच्चे को जन्म देने के आसार हैं. कल्कि की योजना गोवा में बच्चे का जन्म पानी में देने का है जिसे वॉटर बर्थ भी कहते हैं. कल्कि और उनके बॉयफ्रेंड गाय हैर्शबर्ग हैं, जो एक इजरायली शास्त्रीय पियानोवादक हैं. इस दौरान कल्कि अपना वक्त गाय के म्यूजिक को सुनकर, उनके साथ वॉक पर जाकर और योगा कर बिता रही हैं. कल्कि ने इस वक्त मोबाइल फोन का इस्तेमाल भी कम कर दिया है.

મુંબઈ: અભિનેત્રી કલ્કી કોચલિન પેગ્નન્ટ છે. 35 વર્ષીય અભિનેત્રી ડિસેમ્બરમાં બાળકને જન્મ આપશે. કલ્કી ગોવામાં બાળકે પાણીમાં જન્મ આપવા માગે છે. જેને વોટર બર્થ પણ કહેવામાં આવે છે. 

કલ્કીએ કહ્યું હતું કે, તે બોયફ્રેન્ડ ગાઈ હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે.  જે એક ઈઝરાયલી શાસ્ત્રીય પિયાનોવાદક છે. કલ્કીએ પોતાના મોબાઈલ ફોનનો પણ ઉપયોગ ઓછો કરી દીધો છે. 

एच टी ब्रंच की रिपोर्ट के मुताबिक, उन्होंने कहा, 'मैं अभी से यह महसूस कर रही हूं कि चीजों के प्रति मेरी प्रतिक्रिया में बदलाव आ रहा है. जब मातृत्व का दौर आता है तो यह इंसान की भावना में एक नई चेतना लाता है.'

એક રિપોર્ટ પ્રમાણે કલ્કીએ કહ્યું કે, પ્રેગ્નન્સીને કારણે પોતાનામાં આવેલા ફેરફાર પર કલ્કીએ કહ્યું હતું કે, તે પહેલાં કરતાં વધુ શાંત થઈ ગઈ છે.  કામ ચાલુ રાખશે કે નહીં? તેના જવાબમાં કલ્કીએ કહ્યું હતું કે, તે હવે એવું જ કામ કરશે, જેમાં તેને બાળકની દેખભાળ રાખવામાં મદદ મળે. હાલમાં તેની પ્રાથમિકતા માત્ર બાળકની છે. 

खबरों के मुताबिक, कल्कि का जन्म भी वॉटर बर्थ की प्रक्रिया के माध्यम से हुआ था और वह इसी तरह से अपने बच्चे को जन्म देना चाहती हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.