ETV Bharat / sitara

25 વર્ષ પછી ફરી હીટ થશે 'મુકાબલા' ગીત, ટ્વિટર પર થઈ રહી છે પ્રશંસા - StreetDancer3D

નવી દિલ્હી : ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સ 3D'નું નવું ગીત મુકાબલા રિલીઝ થયું છે. જેમાં પ્રભુ દેવાની સાથે વરુણ ધવન અને શ્રદ્ધા કપુર ધમાલ મચાવતા જોવા મળે છે. આ ગીતની ટ્વિટર પર ખૂબ વખાણ કર્યા છે.

નવી દિલ્હી
etv bharat
author img

By

Published : Dec 22, 2019, 7:36 PM IST

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'નું મુકાબલા રીલિઝ થયું છે.994માં આવેલી ફિલ્મ 'હમસે હૈ મુકાબલા'માં પ્રભુ દેવા પર રજુ કરાયું છે. મુકાબલા ગીત તે 1994માં ખુબ લોકપ્રિય થયું હતું અને આજે પણ લોકો ગીતને પસંદ કરી રહ્યા છે. આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સ પર 3Dમાં આ ગીતને રીક્રીએટ કરવામાં આવ્યું છે. જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મુકાબલા ગીતમાં પ્રભુ દેવા, વરુણ ધવન અને શ્રધ્ધા કપુર પણ ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

મુકાબલા ગીત મશહુર સંગીતકાર એ.આર.રહેમાનને કમ્પોઝ કર્યું છે. જ્યારે ગીતને રીક્રિએટ કરવાનું કામ તનિષ્ક બાગચીએ કર્યું છે. આ ગીત તમને ફરી 90ના દશકમાં લઈ જશે.

ગીત રિલીઝ થયા બાદ ટ્વિટર પર લોકોએ ગીતના ખુબ વખાણ કર્યા છે. પ્રભુ દેવાની ડાન્સિંગ સ્ટાઈલ જોઈ સૌ ફરી દિવાના થયા છે. વરુણ ધવને પ્રભુ દેવાના વખાણ કરતા કહ્યું કે, આભાર ભાઈ, પ્રભુ દેવા સરને જોવા એ મેઝિક જોવા જેવા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.