ETV Bharat / sitara

વિરાટને ફૉટો શેર કરવો પડ્યો મોંઘો, થયો ટ્રોલ - માન્યવર સ્વિમવેર

મુંબઇઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની હમણાની પોસ્ટ પર તેમના ફેન્સની નજર બની રહી છે. બુધવારની સવારે વિરાટે ઇંસ્ટાગ્રામ પર એક સેલ્ફી અપલોડ કરી હતી, જેમાં તે દરિયા કિનારે ખુરશી પર બેઠેલી પત્ની અનુષ્કાના ખોળામાં માથુ રાખી સુતેલો જોવા મળે છે.

viart
author img

By

Published : Sep 14, 2019, 12:33 PM IST

વિરાટે ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી, જેમાં તે દરિયા કિનારે આરામ દાયક ખુરશી પર બેઠેલી પત્ની અનુષ્કાના ખોળામાં માથુ રાખી સુતેલો જોવા મળે છે. જેના કારણે તે ટ્રોલ થયા છે.

ફોટોમાં અનુષ્કા બ્લૈક બિકીની અને સ્ટાઇલીસ ચશ્મામાં નજર આવી રહી છે. વિરાટ પાઉટ કરી કેમેરાની સામે જોઇ રહ્યો છે,જ્યારે અનુષ્કા દૂર રહેલી બીજી કોઇ વસ્તુને જોઇ રહી છે. એક બાજુ ઘણા લોકોને આ કપલનો ફોટો ખૂબ જ ગમી રહ્યો છે, ત્યારે અમુક લોકોએ ટ્રોલ પણ કર્યો છે.

કેટલાય પ્રકારના મીમ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ પણ કરી કે, 'માન્યવર સ્વિમવેર' જ્યારે અનુષ્કાને બિકીનીમાં જોઇ ઘણા લોકોએ કમેંટ કરી હતી. એક યુઝરે લખ્યુ કે, ટેક્સટાઇલ કંપની આ દિવસોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યી છે કારણે કે યુવાઓએ કપડા પહેરવાનુ બંધ કરી દીઘુ છે.

rrrrr
virat and anushka

બીજા યુઝરે લખ્યુ કે, પહેલા વારમાં એવુ લાગ્યુ કે,આ રોહિત શર્મા છે. એક યુઝરે લખ્યુ કે, વિરાટે કપડા નથી પહેર્યા એટલે ટેક્સટાઇલ કંપનીને નુકશાન થઇ રહ્યું છે. સરકાર ઉપર આરોપ લગાવવાનુ બંધ કરો.

rrrr

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/anushka-virat-latest-beach-selfie-holiday-troll/na20190913162402957

विराट-अनुष्का को ये तस्वीर शेयर करना पड़ा महंगा

मुंबई : ग्लैमर कपल विराट कोहली और अनुष्का शर्मा की हालिया तस्वीरों पर उनके फैन्स की निगाहें टिकी हुई हैं. बुधवार की सुबह विराट ने इंस्टाग्राम पर एक सेल्फी पोस्ट की, जिसमें वह समंदर के किनारे एक लाउंज चेयर पर बैठी अपनी पत्नी अनुष्का की गोद पर सिर रखकर लेटे नजर आ रहे हैं,

तस्वीर में अनुष्का ब्लैक बिकिनी और आंखों में चश्मा डाले नजर आ रही हैं. विराट इस तस्वीर में कैमरे की ओर देखकर पाउट करते दिख रहे हैं जबकि अनुष्का शायद दूर किसी और चीज को देख रही हैं. एक तरफ जहां कुछ लोगों को इस कपल की यह तस्वीर बेहद पसंद आ रही है, वहीं कुछ लोगों ने इसे ट्रोल भी किया है.

कई तरह के मीम्स सोशल मीडिया में वायरल हो रहे है. एक यूजर ने कमेंट किया, 'Manyavar स्विम वियर' वहीं, अनुष्का को बिकनी में देखकर लोगों ने काफी कमेंट्स किया. एक यूजर ने लिखा, टेक्सटाइल कंपनी इन दिनों समस्याओं का सामना कर रही है क्योंकि युवाओं ने कपड़े पहनना बंद कर दिया है.

दूसरे यूजर ने लिखा, एक समय में मुझे लगा कि रोहित शर्मा है. एक यूजर ने लिखा कि विराट ने कपड़े नहीं पहने हुए है, जिसके कारण टेक्सटाइल कंपनी को घाटा हो रहा है. सरकार पर आरोप लगाना बंद करो.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.