ETV Bharat / sitara

ગુજરાતી બાદ હવે બાદશાહના 'ગેન્દા ફૂલ' ગીતનું પહાડી વર્ઝન રિલીઝ થશે

ઉત્તરાખંડના કલાકારો પ્રિયંકા મેહર અને મયંક રોંગપાએ બોલીવૂડ સિંગર બાદશાહનું હિટ ગીત 'ગેન્દા ફૂલ'નું પહાડી વર્ઝન તૈયાર કર્યું છે. આમાં બાદશાહે પણ તેના ઓરીજીનલ ગીતને મિક્સ કર્યું હતું. આ ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે.

ગુજરાતી બાદ હવે બાદશાહના 'ગેન્દા ફૂલ' ગીતનું પહાડી વર્ઝન રિલીઝ થશે
ગુજરાતી બાદ હવે બાદશાહના 'ગેન્દા ફૂલ' ગીતનું પહાડી વર્ઝન રિલીઝ થશે
author img

By

Published : Jul 9, 2020, 10:13 PM IST

દહેરાદૂન: રેપર બાદશાહના લોકપ્રિય ગીત 'ગેન્દા ફૂલ' હવે ઉત્તરાખંડના કલાકારો સાથે પહાડી વર્ઝનમાં રિલીઝ થશે. ઉત્તરાખંડના કલાકારો પ્રિયંકા મેહર અને મયંક રોંગપા બાદશાહ સાથે આ ગીતને રિલીઝ કરશે.

પ્રિયંકા મેહર અને મયંક રોંગપા લાંબા સમયથી ઉત્તરાખંડની લોક સંસ્કૃતિને નવી ફ્લેવર્સ સાથે લોકો સમક્ષ રજૂ કરતાં આવ્યા છે. આ વખતે તેઓ બાદશાહ સાથે જોડી જમાવશે.

મયંકે આ વિશે જણાવ્યું, "ગેંદા ફૂલ નું પહાડી વર્ઝન 13 જુલાઈએ રજૂ કરવામાં આવશે. અમારી આખી ટીમ આ અંગે ખૂબ ઉત્સાહિત છે. તો બાદશાહ પણ ઉત્તરાખંડની સંસ્કૃતિમાં ઘણો રસ ધરાવે છે."

આ પહેલા 'ગેન્દા ફૂલ'નું ગુજરાતી વર્ઝન પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાનો અવાજ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.