ETV Bharat / sitara

Om The Battle Within Release Date: આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં આ તારીખે મચાવશે ધુમ - સ્ટાઇલિશ હાઇ ઓક્ટેન એક્શન સિક્વન્સ

આદિત્ય રોય કપૂર અને સંજના સાંઘી સ્ટારર ફિલ્મ (Aditya Roy And Sanjana Sandhi Films) 'ઓમ-ધ બેટલ વિન'ની રિલીઝ (Om The Battle Within Release Date) આ વર્ષના જુલાઇ માસમાં કરવામાં આવે છે.

Om The Battle Within Release Date: આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં આ તારીખે મચાવશે ધુમ

author img

By

Published : Mar 10, 2022, 4:55 PM IST

મુંબઈ: અભિનેતા આદિત્ય રોય કપૂર અને સંજના સાંઘી અભિનીત ફિલ્મ (Aditya Roy And Sanjana Sandhi Films) 'ઓમ-ધ બેટલ વિન' આ વર્ષે જુલાઈમાં થિયેટરોમાં આવવાની તૈયારીમાં (Aditya Roy And Sanjana Sandhi Films) છે. ઝી સ્ટુડિયોના નિર્માતા અહેમદ ખાન અને શાયરા ખાને સત્તાવાર રીતે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે.

Om The Battle Within Release Date: આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં આ તારીખે મચાવશે ધુમ
Om The Battle Within Release Date: આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં આ તારીખે મચાવશે ધુમ

આ પણ વાંચો: Bhuban Badyakar Apologize: 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકરે માંગી માફી

આ ફિલ્મ થશે આ તારીખે રિલીઝ

કપિલ વર્મા નિર્દેશિત આ ફિલ્મમાં આદિત્ય અને સંજના પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. સ્ટાઇલિશ હાઇ ઓક્ટેન એક્શન સિક્વન્સ સાથેની એક્શન થ્રિલરમાં આદિત્ય અને સંજના તમામ નવા અવતારમાં જોવા મળશે. ઝી સ્ટુડિયો અને અહેમદ ખાન પ્રેઝન્ટ, શાયરા ખાન અને અહેમદ ખાન દ્વારા નિર્મિત ઝી સ્ટુડિયો, અ પેપર ડોલ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન, ઓમ-ધ બેટલ વિદિનનું દિગ્દર્શન કપિલ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1 જુલાઈ 2022ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો: Sushant Moon Day: અમેરિકા ઉજવશે 'સુશાંત મૂન' ડે, સુશાંત સિંહ રાજપૂતને આપશે આ અંદાજમાં સન્માન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.