ETV Bharat / sitara

રાનૂ મંડલ પોતાના ભારે મેકઅપના લીધે થઇ ટ્રોલ - latest bollywood news

મુંબઇ: ઇન્ટરનેટ સિંગિંગ સેન્સેશનથી પ્રોફેશનલ ગાયિકા બનેલી રાનૂ મંડલ છેલ્લા ઘણા સમયથી ટ્રોલર્સના નિશાને છે.

રાનૂ મંડલ પોતાના ભારે મેકઅપના લીધે થઇ ટ્રોલ
author img

By

Published : Nov 18, 2019, 9:30 AM IST

થોડા સમય પહેલા રાનૂ મંડલ પોતાના એક ફેન સાથેની ખરાબ વર્તણૂંકને પગલે ચર્ચામાં હતી અને હવે ગાયિકા પોતાના મેકઓવરને લીધે સમાચારોમાં છે.

troll ranu mondal over her make up
twitter

રાનૂની ઘણી એવી તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેણે ઘાઘરા સાથે ભારે મેકઅપ કર્યો છે.

troll ranu mondal over her make up
twitter

સોશિયલ મિડીયામાં તેના પર ઘણા મીમ્સ પણ બન્યા છે. જેમાં તેને "ધ નન", "જોકર" અને ગેમ ઓફ થ્રોન્સ સાથે પણ સરખાવવામાં આવી છે.

troll ranu mondal over her make up
twitter

હાલમાં જ હિમેશ રેશમીયા સાથે તેનું નવું ગીત "આશિકી મેં તેરી 2.0" રીલિઝ થયું છે, જે હિમેશની અપકમિંગ ફિલ્મ "હેપ્પી હાર્ડી ઔર હીરનું પાર્ટી એન્થમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.