ETV Bharat / sitara

'રોકસ્ટાર' ફેમ નરગિસ ફાખરીએ લોકડાઉન દરમિયાન પાડ્યો બગીચામાં ફોટો

author img

By

Published : Apr 28, 2020, 12:25 AM IST

નરગિસ ફાખરીએ સોશિયલ મીડિયા પર લોકડાઉન દરમિયાન કેલિફોર્નિયાના એન્ટેલોપ વેલીના પોપડી રિઝર્વેની સુંદર તસવીરો શેર કરી હતી, ત્યારબાદ લોકોએ તેમને પૂછવાનું શરૂ કર્યું કે તેઓએ લોકડાઉનમાં આ ફોટો કેવી રીતે પાડ્યો.

'રોકસ્ટાર' ફેમ બોલીવુડ અભિનેત્રી નરગિસ ફાખરીએ  લોકડાઉન દરમિયાન પાડ્યો બગીચામાં ફોટો

મુંબઇ: 'રોકસ્ટાર' ફેમ બોલિવૂડ અભિનેત્રી નરગિસ ફાખરીએ લોકડાઉન દરમિયાન તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બગીચામાં મજા માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી હતી. ચિત્રના કેપ્શનથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, અને લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

તેણે આ ચિત્રો સાથે લખ્યું કે, 'કુદરત સૌથી મોટી દવા છે'. આ પછી, તેણે એક બ્રાન્ડનું પ્રમોશન કર્યું. આ તસવીરો કેલિફોર્નિયાના એન્ટિલોપ વેલીના પોપી રિઝર્વેની છે. જ્યાં તેમણે એક દિવસની સફર કરી હતી. જ્યારે થોડા દિવસો પહેલા તેણે વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે કેલિફોર્નિયામાં અટવાયેલી છે.

કેટલાક લોકોએ તેને આ તસવીરો પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેને શરમ આવવી જોઈએ કે તે હજી પણ તેના પ્રમોશનલ કામમાં વ્યસ્ત છે. એક યુઝર્સે કહ્યું કે, 'કૃપા કરીને ઘરે સુરક્ષિત રહો.' એકે કહ્યું, 'આ ક્વોરેન્ટાઇન ટાઇમ છે, તો પછી તમે આ તસવીરો કેવી રીતે લીધી?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.