ETV Bharat / sitara

અક્ષયએ મુંબઇ પોલીસ ફાઉન્ડેશનમાં 2 કરોડની કરી સહાય

મુંબઈ પોલીસ કમિશ્નરે એક ટ્વીટ કરી અક્ષય કુમારનો આભાર માન્યો હતો, કારણ કે અભિનેતાએ તેમના ફંડમાં 2 કરોડની સહાય આપી છે. જવાબમાં અભિનેતાએ એ હવાલદારોને સલામ કરી હતી, જેમણે કોરોના સાથેની લડતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

akshay kumar
akshay kumar
author img

By

Published : Apr 28, 2020, 12:42 AM IST

મુંબઇ: મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે સોમવારે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનો આભાર માન્યો હતો. કારણ કે અભિનેતાએ પોલીસ સંગઠનમાં 2 કરોડ રૂપિયાની સહાય આપી છે.

  • Mumbai Police thanks @akshaykumar for contributing Rs. 2 Crore to the Mumbai Police Foundation. Your contribution will go a long way in safeguarding the lives of those who are committed to safeguarding the city - the men and women of Mumbai Police!#MumbaiPoliceFoundation

    — CP Mumbai Police (@CPMumbaiPolice) April 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોલીસ કમિશ્નરે પોતાના ટ્વીટર દ્વારા બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારના યોગદાન બદલ આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, '@akshaykumar મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને 2 કરોડનો ફાળો આપવા બદલ મુંબઈ પોલીસ તમારો આભાર વ્યક્ત કરે છે.'

ટ્વીટમાં આગળ લખ્યું છે કે, 'તમારા યોગદાનનો ઉપયોગ શહેરની સુરક્ષામાં તૈનાત કરાયેલા લોકો-મુંબઈ પોલીસની મહિલાઓ અને પુરુષોના જીવ બચાવવા માટે કરવામાં આવશે. #મુંબાઈપોલીસફાઉન્ડેશન.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.